By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હાલની PENADEMIC કન્ડીશન જોતા સરકાર ITR ભરવાની તારીખ લંબાવી શકે છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > હાલની PENADEMIC કન્ડીશન જોતા સરકાર ITR ભરવાની તારીખ લંબાવી શકે છે
BusinessGeneralNational

હાલની PENADEMIC કન્ડીશન જોતા સરકાર ITR ભરવાની તારીખ લંબાવી શકે છે

HM News
Last updated: 13/05/2020 7:46 AM
HM News
5 years ago
Share
SHARE

– હાલ ૩૧ જુલાઈ છે તે વધારવામાં આવે તેવી શકયતા : ટેકસ ઓડીટની તારીખ પણ વધી શકે છે

નવી દિલ્‍હી, તા. ૧૩ : સરકાર ઈન્‍કમટેક્ષપેયર્સને રાહત આપવા વિચાર કરી રહી છે.સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે કોરોનાના કારણે એસેસમેન્‍ટ યર-૨૦૨૦-૨૧ માટે રીટર્ન ભરવાની તારીખને વધારવામા આવે તેવી શકયતા છે.હાલ ૩૧ જુલાઈ રીટર્ન ભરવાની અંતિમ તારીખ છે.આ સિવાય ટેક્ષ ઓડિટ કરવાની તારીખને પણ લંબાવવામાં આવે તેવી શકયતા છે.સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે આ અંગે નાણા મંત્રાલય અને સીબીડીટી વચ્‍ચે બેઠકો ચાલી રહી છે.સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે કરદાતાઓને ટેકસ રીટર્ન ફાઈલ કરવા માટે વધુ સમય મળી શકે છે.સરકાર આવા કેટલાક પગલા વિચારી રહી છે.ઈન્‍કમટેક્ષ રીટર્ન સાથે જોડાયેલ અલગ અલગ તારીખોને પણ વધારવા વિચાર થઈ રહ્યો છે.સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે વિવાદ સે વિશ્વાસ સ્‍કીમની મુદત પણ વધી શકે છે.હાલ અંતિમ તારીખ ૩૦ જૂન છે.

આખરે રાદડિયા માની ગયા !! રાજીનામાની ચીમકી સુધીનો વિરોધ કર્યો છતાં મોવડીમંડળે આખરે સમજાવી દીધાં
મહા- ભ્રષ્ટાચારી IAS ઓફિસર કે.રાજેશને સ્પેશ્યલ PMLA કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ આપ્યા
કટ્ટરપંથી સંગઠન PFI દ્વારા આયોજિત રેલીને પરવાનગી આપવાનો દિલ્હી પોલીસનો ઇનકાર
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં 14 રસ્તાઓના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે
SEBIએ કરેલા ડિલિસ્ટિંગના નિયમોમાં ફેરફાર
Share This Article
Facebook Email Print
Previous Article ભારતના રિટેલ વેપારીઓને ૭.૫૦ લાખ કરોડનું જંગી નુકસાન
Next Article લોકડાઉનની હકારાત્મક-નકારાત્મક અસર અંગે સર્વે : ૪૭ ટકા લોકો અત્યંત આશાવાદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up