By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના વાયરસે ટામેટાને પણ ન બક્ષ્યા : હવે ટામેટાંમાં ઘૂસ્યો વાયરસ! ટામેટાં ખાનારાઓમાં ફફડાટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના વાયરસે ટામેટાને પણ ન બક્ષ્યા : હવે ટામેટાંમાં ઘૂસ્યો વાયરસ! ટામેટાં ખાનારાઓમાં ફફડાટ
GeneralNational

કોરોના વાયરસે ટામેટાને પણ ન બક્ષ્યા : હવે ટામેટાંમાં ઘૂસ્યો વાયરસ! ટામેટાં ખાનારાઓમાં ફફડાટ

HM News
Last updated: 13/05/2020 8:40 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોનાવાયરસ કાળમાં વધુ એક ખરાબ સમાચાર મળી રહ્યા છે,હવે એક અજાણ્યો વાયરસ ટામેટાંમાં પણ પ્રવેશી ગયો છે.ભારત દેશ પોતાની પૂરી તાકાતથી કોરોનાવાયરસ સાથે લડી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ રોગચાળાને હરાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે,પરંતુ તેમાં સફળતા મળી રહી નથી.આવી કપરી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે,જેના કારણે તેમણે આશરે 5,000 એકરમાં તૈયાર થયેલા પાકનો નાશ કરવો પડ્યો છે.

મહારાષ્ટ્રના મોટા ભાગોમાં કોઈ અજાણ્યા વાયરસે ટમેટાંના પાક પર હુમલો કર્યો છે.અહેમદનગર,પુના અને નાસિક જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં આશરે 60 ટકા પાકનો નાશ કરાયો છે.અહેવાલો અનુસાર,કૃષિ યુનિવર્સિટી અને રાજ્ય સરકારના અધિકારીઓ આ વાયરસ ટામેટાંમાં કેવી રીતે ફાટી નીકળ્યો તેનો અભ્યાસ કરી રહ્યા છે,પરંતુ વાયરસ અજાણ્યો છે અને તેના વિશે હજી પાક્કાપાયે કોઇ માહિતી હાથ લાગી નથી.પરંતુ સમગ્ર મહારાષ્ટ્રના ખેડુતો આ વાયરસને ‘ત્રિરંગો વાયરસ’ કહી રહ્યા છે.મહારાષ્ટ્રના ખેડુતોનો દાવો છે કે ‘ત્રિરંગો વાયરસ’થી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.આ વાયરસની અસરના કારણે ટામેટાંના રંગ અને કદમાં તફાવત જોવા મળ્યો છે.આ વાયરસને લીધે,ટામેટાં અંદરથી કાચાને કાચા જ કાળા થઈ જાય છે અને સડવા લાગે છે. આવાં ટમેટાં ઉપર પીળા ટપકાં પણ જોવા મળી રહ્યાં છે,જેના કારણે હવે તેની ખેતી જોખમમાં છે.ખેડુતો કહી રહ્યા છે કે હવે તેમને એક વર્ષ માટે ટામેટાંનું ઉત્પાદન બંધ કરવું પડશે.

સ્થાનિક ટામેટા ખેડૂત રમેશ વાકલેએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે હવે ખેતરોમાં ટામેટાં લાલને બદલે પીળા થઈ ગયાં છે.તેમના રંગને કારણે કોઈ પણ બજારમાં ટામેટાની ખરીદી કરી રહ્યું નથી.પહેલેથી જ,કોરોનાને કારણે,ખેડૂતોનો માલ વેચાયો ન હતો,પરંતુ હવે તે બગડવાનું શરૂ થયું છે.ખેડૂતોએ વાયરસવાળા ટામેટાંમાં ત્રણ રંગ જોવા મળતા હોવાથી તેને ત્રિરંગો વાયરસ નામ આપ્યું છે.અખિલ ભારતીય કિસાન સભા (એઆઈકેએસ) ના મહાસચિવ (મહારાષ્ટ્ર) અજિત નવલેએ બિઝનેસલાઇન સાથેની વાતમાં જણાવ્યું કે, “પાકને મોટાપાયે નુકસાન થયું છે.છોડના પાંદડા સુકાઈ રહ્યાં છે અને પાકેલા ટામેટાં અનિયમિત આકારથી વિકસાવી રહ્યાં છે અને તેમનું સત્વ ગુમાવી રહ્યાં છે.લણણી માટે તૈયાર પાકમાં વાયરસ આવી જતા તે નકામો બની ગયો છે. ”
છેલ્લા કેટલાક વર્ષોમાં,મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરી અને એપ્રિલ દરમિયાન ટમેટાંનાં વાવેતરનું ચલણ વધ્યું છે.એક એકરમાં ટામેટાંની ખેતીમાં આશરે એકથી બે લાખનો ખર્ચ થાય છે.ટામેટાંના જે છોડ ફેબ્રુઆરીમાં વાવેતર કરવામાં આવ્યા હતા તેમાં ટમેટાં પીળા રંગના થયાં હતાં.પાછળથી,તેમનો રંગ સફેદ થઈ ગયો.પ્રાપ્ત માહિતી અનુસાર,અહમદનગર,પુના અને નાશિક જિલ્લાના હજારો એકર વિસ્તારમાં ટમેટાં ઉપર ‘ત્રિરંગો વાયરસ’ ત્રાટક્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત : શહેરમાં ફરીથી ધમધમતું થશે માર્કેટ યાર્ડ, તંત્રનો નિર્ણય
Next Article મોદીના 20 લાખના બુસ્ટર પેકેજ અંગે નિર્મલા સીતારમણે બાફી માર્યું, પછી માફી માંગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up