By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોકડાઉન 4.0 : રાજ્યમાં રેડ ઝોન સિવાય ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં એસટી સેવા થશે શરૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > લોકડાઉન 4.0 : રાજ્યમાં રેડ ઝોન સિવાય ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં એસટી સેવા થશે શરૂ
AhmedabadGeneralGujarat Now

લોકડાઉન 4.0 : રાજ્યમાં રેડ ઝોન સિવાય ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં એસટી સેવા થશે શરૂ

HM News
Last updated: 13/05/2020 9:28 AM
HM News
6 years ago
Share
SHARE

રાજ્યમાં લોકડાઉન 4.0 પહેલા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યમાં રેડ ઝોન સિવાય ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં એસટી સેવા શરૂ થશે.એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ શરૂ થશે,ઓરેન્જ ઝોન જિલામાંથી ગ્રીન ઝોન જિલ્લામાં બસ જશે નહી.

રેડ ઝોન સિવાય ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં એસટી સેવા શરૂ થશે

ઓરેન્જ ઝોન જિલ્લામાંથી બીજા ઓરેન્જ ઝોન જિલ્લામાં જ બસ અવર જવર કરશે.ગ્રીન ઝોન જિલ્લામાંથી બીજા ગ્રીન ઝોન જિલ્લામાં બસ અવર જવર કરી શકશે.બે ગ્રીન ઝોન જિલ્લા વચ્ચે રેડ ઝોન જિલ્લા હશે તો બસ પસાર નહી થાય અને રેડ ઝોન જિલ્લામાંથી બસ અવર જવર નહી કરી શકે.

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં કોઈ ફેર પડ્યો નથી

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં કોઈ ફેર પડ્યો નથી.ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંક 9 હજારને નજીક પહોંચી ગયો છે.તો મોતનો આંક પણ 537 થયો છે.ગુજરાતમાં છેલ્લા 12 દિવસોમાં 4509 કેસ નોંધાયા છે.આ મહિનાના પ્રારંભ અગાઉ એટલે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં 4395 કેસ નોંધાયા હતા.જેની સામે મે મહિનાના 12 દિવસમાં એથી પણ વધારે કેસ નોધાયા છે.એપ્રિલ સુધીના દિવસો પર મે મહિનાના 12 દિવસ ભારે પડ્યો છે. ગુજરાતમાં મે મહિનાના 12 દિવસો સુધીમાં કુલ 8904 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.અર્થાત ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં 4500 કેસ નોંધાયા છે.
જે ડબલ કરતાં પણ વધુ થયા છે.

ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં 4500 કેસ નોંધાયા છે

ગુજરાતમાં સાજા થનારા લોકોનો આંક સાંભળતા આપણને હાશકારો થાય પરંતુ જો છેલ્લા 12 દિવસના કોરોના પોઝીટીવનો આંક સાંભળીએ તો ચિંતા પણ એટલી જ કરાવે તેમ છે.ગુજરાતમાં અત્યાર સુધી ડિસ્ચાર્જ થયેલા કેસો કરતાં પણ નવા નોંધાયેલા કેસો વધુ છે.ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં 4500 કેસ નોંધાયા છે તો અત્યાર સુધીમાં 3246 લોકો સાજા થયા છે.રાજ્યમાં કોરોના સંક્રમણના આંક તો 300થી નીચે આવતા નથી એ પણ હકિકત છે. ગુજરાતમાં 9 હજાર નજીક પહોંચી ગયા એ પણ એટલી જ સત્ય હકિકત છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 362 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 24 લોકોના મોત પણ થયા છે.આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક 8904 પર પહોંચી ગયો છે.જોકે,આજે રાજ્યમાં સૌથી વધારે 446 લોકો સાજા થયા છે જેથી તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે પીએમ મોદીના આ નિર્ણયથી અર્થતંત્રને વેગ મળશે
Next Article ભાજપના સાંસદે ફોડ્યો લેટર બોમ્બ : કોરોનામાં સરકારના જ અધિકારીઓએ વહાવી ભ્રષ્ટાચારની ગંગોત્રી !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up