By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Aam Chi Mumbai > રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Aam Chi MumbaiGeneral

રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી

HINDUSTAN MIRROR
Last updated: 03/06/2026 2:17 PM
HINDUSTAN MIRROR
9 hours ago
Share
Pc : Google
SHARE

મુંબઈ : અભિનેત્રી રવીના ટંડનના ભાઈ રાજીવ ટંડનના જુહુ સ્થિત નિવાસસ્થાનમાંથી આશરે ₹25 લાખના દાગીના અને કિંમતી ઘડિયાળોની ચોરીના કેસમાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે.આરોપી છેલ્લા કેટલાક સમયથી પરિવારની વૃદ્ધ સભ્યની સંભાળ રાખવા માટે કેરટેકર તરીકે કામ કરતી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર 47 વર્ષીય રાશિ છાબરિયા ખાર વિસ્તારની રહેવાસી છે.તે રાજીવ ટંડનના ઘરે તેમની માતાની દેખભાળ માટે નિયમિત આવતી હતી.આ દરમિયાન તેણે પરિવારનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો,જેના કારણે તેને ઘરના વિવિધ ભાગોમાં અવરજવર કરવાની છૂટ મળી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘરના બીજા માળે આવેલી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના,હીરાના આભૂષણો અને મોંઘી ઘડિયાળો ગાયબ થઈ હતી.પરિવારને ચોરીની જાણ ગયા વર્ષે ઓક્ટોબરમાં તિજોરીની તપાસ દરમિયાન થઈ હતી.તિજોરીનું તાળું તૂટેલું હોવાનું પણ સામે આવ્યું હતું.

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ શરૂઆતમાં કોઈ સંડોવણી નકારી હતી.જોકે બાદમાં તેણે ચોરીની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.તપાસ દરમિયાન બે મોંઘી ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે,જ્યારે બાકીના દાગીના અન્ય વ્યક્તિને આપ્યા હોવાનું આરોપીએ જણાવ્યું છે.ફરિયાદ મુજબ આરોપીએ બાદમાં પરિવારને ધમકી પણ આપી હતી.દાગીના પરત ન મળતાં આખરે રાજીવ ટંડને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જુહુ પોલીસે 21 મેના રોજ આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાંથી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ હવે ગુમ થયેલા દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓની શોધખોળ સાથે આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તેની તપાસ કરી રહી છે

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય
Next Article કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

9 hours ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

9 hours ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

9 hours ago

આર્થિક સંકટમાં ઘેરાયું ઇરાન, લેબનોન મુદ્દે અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે મતભેદોની ચર્ચા

9 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up