By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાકિસ્તાનના સિંધમાં ફરી એક હિંદુ યુવતીનું અપહરણ,ધર્મપરિવર્તનનુ નાપાક કૃત્ય : સરકારનો પિથ્થુ કટ્ટરવાદી મૌલવી મિયાં મીટ્ટુ મુખ્ય કલાકાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પાકિસ્તાનના સિંધમાં ફરી એક હિંદુ યુવતીનું અપહરણ,ધર્મપરિવર્તનનુ નાપાક કૃત્ય : સરકારનો પિથ્થુ કટ્ટરવાદી મૌલવી મિયાં મીટ્ટુ મુખ્ય કલાકાર
GeneralInternational

પાકિસ્તાનના સિંધમાં ફરી એક હિંદુ યુવતીનું અપહરણ,ધર્મપરિવર્તનનુ નાપાક કૃત્ય : સરકારનો પિથ્થુ કટ્ટરવાદી મૌલવી મિયાં મીટ્ટુ મુખ્ય કલાકાર

HM News
Last updated: 13/05/2020 11:37 AM
HM News
6 years ago
Share
SHARE

– ધર્મપરિવર્તન કરાવનાર મૌલવી પાકિસ્તાની પીએમ ઇમરાન અને સેના પ્રમુખ બાજવા સાથે સીધા સંબંધ ધરાવે છે
– મૌલવી અત્યાર સુધી 1000થી વધુ અલ્પસંખ્યક યુવતી-બાળાઓનુ ધર્મપરિવર્તન કરાવી ચૂક્યો છે

ઇસ્લામાબાદ : દુનિયાભરના દેશો સહિત ધાર્મિક બહુમતી ધરાવતા પાકિસ્તાન પણ કોરોનાથી અછૂત રહ્યો નથી,પરંતુ અહીંનુ પ્રશાસન અને કટ્ટરપંથી મુસ્લિમો ધાર્મિક અલ્પસંખ્યકો પર અત્યાચાર આચરવાની તક ચૂકતા નથી.અલ્પસંખ્યક સમુદાયની યુવતીઓ અને બાળાઓનું અપહરણ કરી બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવાની કૃત્યા સતત ચાલી રહ્યા છે.તાજેતરનો કિસ્સો સિંધ પ્રાંતના ઘોટકીના બારઝુંડીનો છે,જ્યાં કવિતા કુમારી નામક એક હિંદુ યુવતીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરાવવામાં આવ્યો છે.

પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર્તા રાહત ઓસ્ટિન મુજબ કવિતાનુ પહેલા મુસ્લિમ કટ્ટરપંથીઓ અપહરણ કર્યુ હતું અને ત્યાંના કટ્ટરપંથી મુસ્લિમ ગુરુ મિયાં મિટ્ઠુ પાસે લઇ જઇ ધર્મ પરિવર્તન કરાવ્યુ.હિંદુ યુવતીઓ-બાળાઓનું અપહરણ,નિકાહ અને ધર્મપરિવર્તનની અનેક ઘટનાઓ આ વિસ્તારમાંથી સામે આવી રહી છે બહુ મોટાપ્રમાણમાં કરાતા અત્યાચારોને કારણે અહીંના હિંદુ સમાજમાં ભારે રોષ જાગી ઉઠ્યો છે,પરંતુ પ્રશાસન અને મુસ્લિમ કટ્ટરપંથી સામે ધાર્મિક બહુમતી દેશમાં કોઇ કાર્યવાહી કરવામા આવતી નથી.આ કેસમાં સામેલ મિયાં મિટ્ઠુ એક ખાસ અને નામચીન વ્યક્તિ છે જેના સીધી સંબંધ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન અને સેના પ્રમુખ બાજવા સાથે છે,જે અવાર-નવાર તેની મૂલાકાત લેતા રહે છે.મિયાં મિટ્ઠુ અત્યાર સુધી 1000થી વધુ અલ્પસંખ્યક યુવતી-બાળાઓનું ધર્મપરિવર્તન કરાવી ચૂક્યા છે.

પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર્તા ઓસ્ટિન મુજબ પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સમુદાયની યુવતીઓ-બાળાઓના ધર્મપરિવર્તનનો ખેલ સુનિયોજીત રીતે પાકિસ્તાન સરકાર ચલાવી રહી છે.પાકિસ્તાન સરકાર કટ્ટરપંથીઓને આર્થિક,કાનૂની અને પ્રશાસનિક મદદ આપી રહી છે.સિંધ પ્રાંતમાં વસી રહેલા ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયની દિકરીઓનુ ધર્મપરિવર્તન કરાવી ઇસ્લામ કબૂલ કરાવાવા માટે મિયાં મિટ્ઠુ અહીં બહુ મોટા પાટે રેકેટ ચલાવી રહ્યો છે.

વિતેલા દિવસોમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના જકોકોબાદમાં રહેતી સગીર હિંદુ બાળકી મહક ચૌધરીનો મામલો સમગ્ર દુનિયા સામે ખુલ્લો પડ્યો હતો.અહીં 28 વર્ષિય મુસ્લિમ કટ્ટરપંથીએ,જે પહેલેથી જ લગ્ન કરેલો અને ચાર બાળકોના પિતાએ 15 વર્ષની બાળા મેહકનું અપહરણ કરી સ્થાનિક મસ્જિદમાં ધર્મપરિવર્તન કરાવી બળજબરીથી નિકાહ કરી લીધા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં માર્ચમાં 16.7 ટકાનો ધરખમ ઘટાડો
Next Article અનુપમ ખેરનો કટાક્ષ ! ર૦ લાખ કરોડમાં કેટલા ઝીરો હોય ? ખેરે ટ્વિટ કરતાં છેડાઇ ચર્ચા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up