By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત : હવે 40 હજારના કિંમતી ઇન્જેક્શન વડે કોરોના મટી જશે !!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાત : હવે 40 હજારના કિંમતી ઇન્જેક્શન વડે કોરોના મટી જશે !!
GeneralGujarat NowNational

ગુજરાત : હવે 40 હજારના કિંમતી ઇન્જેક્શન વડે કોરોના મટી જશે !!

HM News
Last updated: 14/05/2020 7:08 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી છે.કોરોનાના જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા દર્દીઓને હવે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી છે.જેથી હવે આવા દર્દીઓને બચાવવાની ટકાવારી વધી છે.ગઈકાલે આરોગ્ય સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી.તેમણે જણાવ્યું કે, કોવિડ 19 (COVID- 19) સામે સફળતા મળી શકે તે માટે બે બાબતોનો પ્રયાસ અને સફળ પ્રયોગ કરાયો છે.જેમાં એક ટોસિલિઝુમેબ (tocilizumab injection) નામનું ઇન્જેક્શન છે.તેની અસરકારકતા વધુ છે.તેનુ મોટાપ્રમાણમાં ઉપયોગ કરવાની શરૂઆત કરી છે.ગંભીર હાલતના દર્દીઓઓ માટે આ કિંમતી ઈન્જેક્શનનો ઉપયોગ કરવાની શરૂઆત અમારા દ્વારા કરાઈ છે.સરકારે આ કિંમતી ઈન્જેક્શનની મંજૂરી આપી દીધી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,આ ઉપરાંત WHO દ્વારા સોલાડિરિટી ટ્રાયલ કરવામાં આવી રહી છે.જે WHOની ટ્રાયલ છે.રેમડેસિવીર ડ્રગ ની દવાઓ પણ ગઈકાલે પહોંચી ગઈ છે.આજથી તેનો ઉપયોગ દર્દીઓ માટે શરૂ કરી દેવાશે.તેની પણ અસરકારકતા વધુ છે.તે જ રીતે ઈન્ટરફેરોન દવા પણ આવી ગઈ છે.આ તમામ દવાઓ અને ઈન્જેક્શનો દર્દીઓને આપવામાં આવશે. દર્દીઓને વિનામૂલ્યે ઈન્જેક્શન આપવામાં આવશે.જેથી દર્દીઓના રિકવર રેશિયોમાં વધારો થશે.

શું છે ટોસિલિઝુમેબ

આ દવા રુમેટોઇડ આર્થરાઇટિસ કેન્સર,અથવા ટ્રાન્સપ્લાન્ટેશન કરાવેલા દર્દીઓમાં અમુક પ્રકારના એન્ટિબોડી બની શરીરમાં આંતરિક અંગો જેવા કે આંતરડા કે ફેફસામાં સોજો ન લાવે તે માટે વપરાય છે.હાલ કોરોના વાઇરસના ગંભીર સંક્રમણના કિસ્સામાં ઉપચાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ વિશ્વમાં પ્રાયોગિક રીતે થઇ રહ્યો છે.

આજે પણ અમદાવાદના GMDC મેદાનમાં 1000થી વધુ પરપ્રાંતિયો એકઠા થયા

કોરોનાના દર્દીઓને ટોસિલિઝુમેબ ઈન્જેક્શન આપવા અંગે ડો.પ્રવિણ ગર્ગે કહ્યું કે,કોરોનાના શિકાર દર્દીઓ કે જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા દર્દીઓ માટે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી છે આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપની રોશ આ ડ્રગ તૈયાર કરે છે.તેના કરાર સિપલા સાથે હોવાથી તેનું ઉત્પાદન ભારતમાં પણ થાય છે.સિપલા દ્વારા બનાવાતા આ ઇન્જેક્શનથી શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય તેવા દર્દીઓને રાહત મળી હોવાનું સામે આવ્યું છે.ઈન્જેક્શન એન્ટીબોડી તરીકે કામ કરીને આંતરડા અને ફેફસામાં સોજો ન આવે તે માટે ઉપયોગમાં લેવામાં આવે છે.અગાઉ કેન્સરના દર્દીઓને આ ઈન્જેકશન આપવામાં આવતા હતા. તેનો ઉપયોગ હવે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા કોરોનાના દર્દીઓને પણ આપવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા શ્વાસ લેવામાં થતી મુશ્કેલી અને ફેફસા બંધ થતાં હોવાના કિસ્સાઓમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો ઉપયોગ કરાશે.40 હજારની કિંમતના આ ઇન્જેક્શનના બે ડોઝ દર્દીઓને આપવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશમાં 16મીએ ચક્રવાત ત્રાટકવાની શક્યતા,અનેક રાજ્યોમાં ઓરેંજ એલર્ટ જાહેર
Next Article વોન્ટેડ વિજય માલ્યાએ સરકારને ફરી હાથ જોડ્યા – મારી વિનંતી માનો, બધું દેવું પાછું લઇ લો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up