By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બ્રિટન હાઈકોર્ટે ભાગેડુ વિજય માલ્યાનો આપ્યો મોટો ઝટકો, અરજી કરી રદ્દ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બ્રિટન હાઈકોર્ટે ભાગેડુ વિજય માલ્યાનો આપ્યો મોટો ઝટકો, અરજી કરી રદ્દ
GeneralInternationalNational

બ્રિટન હાઈકોર્ટે ભાગેડુ વિજય માલ્યાનો આપ્યો મોટો ઝટકો, અરજી કરી રદ્દ

HM News
Last updated: 14/05/2020 12:00 PM
HM News
6 years ago
Share
SHARE

લંડન : ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાને બ્રિટનની હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.બ્રિટન ગાઈકોર્ટે વિજય માલ્યાની ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપતી અરજી નકારી દીધી છે.સૂત્રો પ્રમાણે માલ્યાની પાસે હવે કોઈ કાયદાકીય માર્ગ બચ્યો નથી અને તેને 28 દિવસમાં ભારતને સોંપવામાં આવી શકે છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે બ્રિટનના હોમ સેક્રેટરીએ માલ્યાના પ્રત્યાર્પણ કાગળ પર 28 દિવસમાં સહી કરવી પડશે.ત્યારબાદ બ્રિટનના સંબંધિત વિભાગ ભારતના અધિકારીઓની સાથે માલ્યાના પ્રત્યાર્પણ વિશે સંકલન કરશે.મહત્વનું છે કે બ્રિટનની હાઈકોર્ટે પાછલા મહિને વિજય માલ્યાની પ્રત્યાર્પણ વિરુદ્ધ દાખલ અરજીને નકારી દીધી હતી.આ પહેલા ભારતમાં પોતાના પ્રત્યાર્પણની લડાઈ લડી રહેલા શરાબ કારોબારી વિજય માલ્યાએ ગુરૂવારે સરકારને 100 ટકા દેવું ચુકવવાના તેના પ્રસ્તાવનો સ્વીકાર કરવાનુ કહ્યુ હતું.માલ્યાએ ભારત સરકારને તેની વિરુદ્ધ મામલા બંધ કરવાની અપીલ કરી હતી. માલ્યાએ હાલમાં જાહેર 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ પર ભારત સરકારને શુભેચ્છા આપતા અફસોસ વ્યક્ત કર્યો કે,તેના બાકી ચુકવણીના પ્રસ્તાવને વારંવાર નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે.

જામીન પર છે માલ્યા

માલ્યાએ ટ્વીટ કર્યુ, ‘કોવિડ 19 રાહત પેકેજ માટે સરકારને શુભેચ્છા. તે જેટલી ઈચ્છે એટલી નોટો છાપી શકે છે,પરંતુ શું મારા જેવા નાના યોગદાનકર્તાને નજરઅંદાજ કરવો જોઈએ,જે સરકારની માલિકી વાળી બેન્કો પાસેથી લીધેલી 100 ટકા લોન પરત કરવા ઈચ્છે છે.માલ્યા 650,000 પાઉન્ડના બોન્ડ પર 17 એપ્રિલથી જામીન પર છે.સીબીઆઈ અને ઈડીને આશા છે કે આગામી 28 દિવસમાં માલ્યાને ભારત મોકલી દેવામાં આવશે.’

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં બિનહરીફ ચૂંટાયા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
Next Article મુસ્લીમ બુધ્ધિજીવીઓ સાથે ભાજપના નેતા રામ માધવની વિડીયો કોન્ફરન્સ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up