By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં ૨૮૭ પૈકી ૧૭૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓ શરુ : ૧૩૯૭ દસ્તાવેજ રજીસ્ટર્ડ થયા : સરકારને રૂ.૪.૧૨ કરોડની આવક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ગુજરાતમાં ૨૮૭ પૈકી ૧૭૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓ શરુ : ૧૩૯૭ દસ્તાવેજ રજીસ્ટર્ડ થયા : સરકારને રૂ.૪.૧૨ કરોડની આવક
GeneralGujarat NowSaurashtra

ગુજરાતમાં ૨૮૭ પૈકી ૧૭૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓ શરુ : ૧૩૯૭ દસ્તાવેજ રજીસ્ટર્ડ થયા : સરકારને રૂ.૪.૧૨ કરોડની આવક

HM News
Last updated: 14/05/2020 1:06 PM
HM News
6 years ago
Share
SHARE

રાજકોટ, તા. ૧૪ : રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના સમયમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં મિલકતના દસ્તાવેજને લગતી કામગીરી શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે.અમુક જિલ્લાઓમાં હજુ સ્થાનિક પરિસ્થિતિને કારણે દસ્તાવેજ પ્રક્રિયા શરૂ થઈ શકી નથી.રાજ્યમાં આવેલી ૨૮૭ સબ રજીસ્ટ્રાર કચેરીઓ પૈકી ૧૭૨ કચેરીઓમાં દસ્તાવેજની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.જેમાં સરકારને નોંધપાત્ર આવક થઈ છે અને અરજદારોનું દસ્તાવેજનુ કામ થઈ શકયુ છે.૨૪ એપ્રિલથી ૧૩ મે સુધીમાં રાજ્યમાં ૧૩૯૭ દસ્તાવેજો થયા છે.જેમાં નોંધણી ફી તરીકે સરકારને રૂ. ૬૦,૦૯,૨૦૪ અને સ્ટેમ્પ ડયુટી તરીકે રૂ.૩,૫૨,૩૪,૫૧૪ની આવક થઈ છે.બન્નેનો સરવાળો ૪,૧૨,૪૩,૭૧૮ થાય છે.જેમા પ્રથમ દિવસે તા.૨૪મીએ માત્ર ૬ દસ્તાવેજો નોંધાયેલ.તા. ૧૧મીએ ૧૯૩,૧૨મીએ ૨૬૫ અને ગઈકાલે તા.૧૩મીએ ૩૮૯ દસ્તાવેજો થયેલ.દસ્તાવેજોનું પ્રમાણ ઉતરોત્તર વધતુ જાય છે.તા. ૧૭મી પછી લોકડાઉનની સ્થિતિ જોઈને બાકીની સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખોલવા બાબતે સરકાર વિચાર કરશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગ્રામ્ય વિસ્તારની ૯૪,નગરપાલિકા વિસ્તારની ૭૫ અને મહાનગરપાલિકાની ૩ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમો સાથે દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા ચાલુ છે.ઓનલાઈન એપોઈન્ટમેન્ટ અને ઓનલાઈન પેમેન્ટ ફરજીયાત છે.નોંધ-નકલ ફીની ગણતરી બાબતે કોઈ પ્રશ્ન હોય તો સ્થાનિક નોંધણી નિરીક્ષક અથવા સબ રજીસ્ટ્રારનો સંપર્ક સાધી શકાશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સાઉથ ચાઇના SEA માં વધ્યો તણાવ : તાઇવાનના ડોંગશા ટાપુ પર કબ્જો જમાવવા ચીનનો ખેલ
Next Article કૈલાશનગરમાં ટોળા સામે ગુનો નોંધાયો પણ રહેમાની સોસાયટીના આયોજકો વિરૃદ્ધ કેમ નહી ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up