By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના સંકટ વચ્ચે ઇમરજન્સી સહાયતા ફંડ : વર્લ્ડ બેંકે ભારત માટે જાહેર કર્યું ૧ અરબ ડોલરનું પેકેજ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના સંકટ વચ્ચે ઇમરજન્સી સહાયતા ફંડ : વર્લ્ડ બેંકે ભારત માટે જાહેર કર્યું ૧ અરબ ડોલરનું પેકેજ
GeneralInternationalNational

કોરોના સંકટ વચ્ચે ઇમરજન્સી સહાયતા ફંડ : વર્લ્ડ બેંકે ભારત માટે જાહેર કર્યું ૧ અરબ ડોલરનું પેકેજ

HM News
Last updated: 15/05/2020 1:15 PM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી તા. કોરોના સંકટની વચ્ચે ભારતને વર્લ્ડ બેન્કે મોટી રાહત આપી છે.સરકારના કાર્યક્રમો માટે વર્લ્ડ બેન્કે એક અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી છે.આ પેકેજ સામાજિક સુરક્ષા પેકેજ હશે.આની પહેલાં કોરોના સામે જંગ માટે ભારતને બ્રિકસ દેશોની ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (NDB)એ એક અબજ ડોલરની ઇમરજન્સી સહાયતા ફંડ આપવાની જાહેરાત કરી હતી.વિશ્વ બેન્કના એક અબજ ડોલર (અંદાજે ૭૬૦૦ કરોડ) સામાજિક સુરક્ષા પેકેજનો ઉપયોગ દેશમાં કોરોનાના દર્દીઓની શ્રેષ્ઠ તપાસ,કોવિડ-૧૯ હોસ્પિટલ અને લેબ બનાવામાં કરી શકાય છે.

વર્લ્ડ બેન્કે પહેલાં જ ૨૫ વિકાસશીલ દેશોને પેકેજ આપવાનો પ્રસ્તાવ મૂકયો હતો.ન્યૂ ડેવલપમેન્ટ બેન્કે ભારતને એક અબજ ડોલરની ઇમરજન્સી સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી.તેનું કહેવું હતું કે આ લોન એટલા માટે આપવામાં આવી રહી છે જેથી કરીને ભારતને કોવિડ-૧૯ને પ્રસાર રોકવામાં મદદ મળે અને કોરોના વાયરસ મહામારીથી થનાર માનવીય,સામાજિક અને આર્થિક નુકસાનને ઓછું કરી શકાય.આ સિવાય એશિયન વિકાસ બેન્ક (ADB) એ કોરોનાથી મદદ મેળવવા માટે ભારતને ૧.૫ અબજ ડોલરનું પેકેજ આપવાની જાહેરાત કરી હતી.તેનો ઉદ્દેશ્ય ભારત સરકારને COVID-19ના પ્રસારને રોકવાની લડાઇમાં સામેલ કરવા અને કોરોના વાયરસના લીધે થનાર માનવીય,સામાજિક,અને આર્થિક નુકસાનને ઓછું કરવાનું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીન પરની નિર્ભરતા ખતમ કરો : અમેરિકન કંપનીઓને ચીનમાંથી પછી બોલાવી લ્યો : અમેરિકન કોંગ્રેસમેન થોમ ટીલિસ
Next Article માલ્યા પ્રકરણે ભારતને મોટી સફળતાના હીરો બન્યા CBI અધિકારી સુમનકુમાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up