By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: માલ્યા પ્રકરણે ભારતને મોટી સફળતાના હીરો બન્યા CBI અધિકારી સુમનકુમાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > માલ્યા પ્રકરણે ભારતને મોટી સફળતાના હીરો બન્યા CBI અધિકારી સુમનકુમાર
GeneralNational

માલ્યા પ્રકરણે ભારતને મોટી સફળતાના હીરો બન્યા CBI અધિકારી સુમનકુમાર

HM News
Last updated: 15/05/2020 1:20 PM
HM News
6 years ago
Share
SHARE

– IDBI બેંકના ૯૦૦ કરોડના કૌભાંડ મામલે દારૂના વેપારીને મોટો ઝટકો

નવી દિલ્હી તા.૧પ : આઇડીબીઆઇ બેંકને કરોડોનો ચુનો લગાવનાર કીંગફીશરના માલીક વિજય માલ્યાને બ્રિટનની સર્વોચ્ચ અદાલતે પ્રત્યાર્યણ અંગેની અપીલ ફગાવીને મોટો ઝટકો આપ્યો હતો.તો બીજી તરફ ભારતને આ ભાગેડુ મામલે મોટી સફળતા મળી છે અને તેનો યશ સીબીઆઇ અધિકારી સુમનકુમારને મળતા તેઓ હીરો તરીકે ઉપસ્યા છે.વિજય માલ્યાને ભારત લાવવાના મુદે સીબીઆઇ અધિકારી સુમનકુમારે પડકારજનક રીતે સાવધાનીપૂર્વક તપાસ કરી અન તેમણે લંડન ખાતે સંખ્યાબંધ વખત ચક્કર લગાવીને અંત ભારતને મોટી સફળતા અપાવી છે.

બેંકોના મોટા સમુહને કરોડોનો ચુનો માલ્યાએ લગાડતા સીબીઆઇ અધિકારી સુમનકુમારને ઓકટોબર ર૦૧પ માં ડી.એસ.પી. તરીકે માલ્યાના કૌભાંડની તપાસની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી.તપાસમાં સૌથી મોટી તકલીફ એ હતી કે લીકરકીંગ વિજય માલ્યા સામે ગંભીર પ્રકારનાં આરોપો હોવા છતાં માલ્યાને ધિરાણ દેનાર બેંકો તેની સામે છેતરપીંડીનો કેસ નોંધાવવા તૈયાર થતી ન હતી.બ્રિટનની સર્વોચ્ચ અદાલતે ભારતની દલીલ સ્વિકારી અને વિજય માલ્યાએ ભારતને ન સોંપવા અંગે કરેલ અપીલને ફગાવી દિધી તે માટેની લડાઇમાં સી.બી.આઇ.અધિકારી સુમનકુમાર ત્થા ટીમને લાંબો કાનુની જંગ ખેલવો પડયો હતો અને સંખ્યાબંધ વખત લંડનના આંટાફેરા કરવા પડયા હતા.જો કે અંતે આ ટીમે ભારતને સુંદર સફળતા અપાવી હતી.

વિજય માલ્યા પ્રકરણે હીરો તરીકે છવાયેલા સુમનકુમારની કારકિર્દિ પર નજર કરીએ તો ર૩ વર્ષની ઉમરે સી.બી.આઇ.માં ઉચ્ચ-નિરીક્ષક તરીકે જોડાયેલા અને વ્હાઇટ કોલર અપરાધો સામેની તપાસમાં તેમનો શાનદાર રેકોર્ડ રહ્યો છે.તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંઘે તેમને ર૦૦રમાં સી.બી.આઇ.ના સર્વશ્રેષ્ઠ તપાસ અધિકારી તરીકે ગોલ્ડમેડલ આપી નવાજયા હતા આ ઉપરાંત તેમને ર૦૦૮માં પ્રસંસનીય કામગીરી માટે પોલીસચંદ્રક ર૦૧૩માં ઉત્કૃષ્ઠ તપાસનીશ અધિકારી અને ર૦૧પમાં રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનીત કરાયા હતા.લિકરકીંગ વિજય માલ્યા ર૦૧૬માં જયારે ભાગ્યો ત્યારે સી.બી.આઇ.માં આ શરમજનક વાત હતી અને તેને ભારત પરત લઇ આવવા માટે બ્રિટનની અદાલતમાં વિપરીત સંજોગોમાં કાનુની લડાઇ લડવી પડી હતી.સુમનકુમાર અને ટીમે વારંવાર લંડનના ચક્કર કાપી કોર્ટની એકપણ સુનાવણી છુટી ન જાય તેમાં અવિરત કામગીરી કરી હતી યુરોપ અને ખાસ કરીને બ્રિટનને પ્રત્યાર્પણ મામલે ભારતનો રેકોર્ડ ખૂબજ ખરાબ છે.ત્યારે માલ્યા મામલે ભારતને મળેલી સફળતાનુ મહત્વ ઘણુ વધી જાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના સંકટ વચ્ચે ઇમરજન્સી સહાયતા ફંડ : વર્લ્ડ બેંકે ભારત માટે જાહેર કર્યું ૧ અરબ ડોલરનું પેકેજ
Next Article દારૂનું વેચાણ બંઘ કરાવવાની અરજી પડી વકીલને ભારે : કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up