By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દરિયાઈ માર્ગે ઘૂસણખોરીની દહેશત,કચ્છ સરહદે પાકિસ્તાનની હિલચાલ વધી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > દરિયાઈ માર્ગે ઘૂસણખોરીની દહેશત,કચ્છ સરહદે પાકિસ્તાનની હિલચાલ વધી
GeneralSaurashtra

દરિયાઈ માર્ગે ઘૂસણખોરીની દહેશત,કચ્છ સરહદે પાકિસ્તાનની હિલચાલ વધી

HM News
Last updated: 16/05/2020 8:17 AM
HM News
6 years ago
Share
SHARE

– માછીમારીની સિઝન પુરી થતાં મોટાભાગની ભારતીય બોટો કિનારે છે,ત્યારે સુની દરિયાઈ સીમા વાટે ભારતમાં ઘૂસણખોરીનો પાકિસ્તાનનો દાવ

કચ્છ,ભુજ : કાશ્મીરમાં આપણા સુરક્ષાબળો આતંકવાદીઓ સાથેની લડાઈ અને ઘૂસણખોરી અટકાવવામાં વ્યસ્ત છે.ત્યાં પાકિસ્તાન દ્વારા કચ્છની દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને આતંકી ગતિવિધીને અંજામ આપવાનાં ગુપ્તચર તંત્રના એલર્ટથી ખળભળાટ મચી ગયો છે.ઇન્ટેલિજન્સ ઇનપુટ પ્રમાણે પાકિસ્તાન તરફથી કચ્છના સમુદ્રી માર્ગે ઘૂસણખોરી થઈ શકે છે.આ એલર્ટને પગલે કચ્છની ક્રીક ઉપરાંત રણ બોર્ડર ઉપર કડક જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે એકબાજુ આપણી માછીમારીની સિઝન પુરી થઈ ગઈ છે.મોટાભાગની બોટો કિનારે લાંગરી ચુકી છે.ત્યારે કચ્છ સાથે જોડાયેલી પાકિસ્તાનની ક્રીક સીમા ઉપર સામે પાર છેલ્લા માછીમારીની બોટોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે.તો,કચ્છની સર ક્રીક સીમાની સામે પાર આવેલી પાકિસ્તાનની રાધાપીર પોસ્ટ ઉપર આવેલા વોચ ટાવર ઉપર પાક મરીન સિક્યોરિટી એજન્સી તથા પાક રેંજર્સના જવાનોની હીલચાલ જોવા મળી રહી છે.કાશ્મીરમાં આતંકી વિરુદ્ધ ભારતીય સેના દ્વારા વિશેષ ઓપરેશન ચાલી રહ્યા છે તેમજ આતંકીઓને ઠાર મારવામાં આવી રહયા છે.ત્યારે,કચ્છની દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને ઘૂસણખોરી થઈ શકે છે.આ ઇનપુટથી કચ્છ સરહદ ઉપર આપણા સુરક્ષા બળો દ્વારા વિશેષ સાવધાની રાખવામાં આવી રહી હોવાનુ સૂત્રોએ જણાવ્યું છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજકીય દબાણના પગલે મને હોમમાં કોરન્ટાઇન કરાયો : લલિત વસોયાની સટાસટી
Next Article લોકડાઉન ૪.૦નું કાઉન્‍ટડાઉન શરૂ : આજે સરકાર ગાઇડલાઇન્‍સ જારી કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 days ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 days ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 days ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up