By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદ અને સુરતમાં પાન-માવાની દુકાન અને ચાની કીટલી ન ખુલે એવી શક્યતા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > અમદાવાદ અને સુરતમાં પાન-માવાની દુકાન અને ચાની કીટલી ન ખુલે એવી શક્યતા
GandhinagarGeneralGujarat Now

અમદાવાદ અને સુરતમાં પાન-માવાની દુકાન અને ચાની કીટલી ન ખુલે એવી શક્યતા

HM News
Last updated: 18/05/2020 11:01 AM
HM News
6 years ago
Share
SHARE

ગાંધીનગર : કેન્દ્ર સરકારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉન 4.0ની જાહેરાત કરી છે.આ સાથે જ કેન્દ્ર સરકારે જે તે રાજ્યને પણ એવો પાવર આપ્યો છે કે તેઓ તેમના રાજ્યમાં શું ખોલવું અને શું નહીં તેનો નિર્ણય લે.જોકે, કેન્દ્ર સરકારે જ વસ્તુઓ ખોલવાની મનાઇ ફરમાવી છે તે તમામ રાજ્યમાં બંધ જ રહેશે.ગુજરાતમાં 19મી મેના રોજથી લૉકડાઉન 4.0 લાગૂ થશે.આ દરમિયાન રાજ્યમાં અનેક છૂટછાટ મળી શકે છે.આ દરમિયાન સૂત્રોના હવાલેથી એવા સમાચાર મળ્યા છે કે રાજ્યમાં અમદાવાદ અને સુરતને બાદ કરતા અન્ય શહેરમાં પાન અને માવાની દુકાનો ખોલવાની મંજૂરી મળી શકે છે.અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી શકે છે.બીજી તરફ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ સુરતમાંથી અન્ય જિલ્લામાં જવા માટે મોટી જાહેરાત કરી છે.

સુરતથી અન્ય જિલ્લામાં જવા માટે મોટી જાહેરાત

બીજી તરફ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કુમાર કાનાણીએ મોટી જાહેરાત કરી છે.તેમણે સોશિયલ મીડિયા મારફતે એવી જાહેરાત કરી છે કે જે લોકો સુરતમાંથી અન્ય જિલ્લામાં બસ મારફતે જવા માંગે છે તેઓ 20મી મે સુધી બુકિંગ કરાવી શકશે.લોકો ગ્રુપ બુકિંગ કરાવી શકશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. મંત્રીના ટ્વિટ પ્રમાણે 18, 19 અને 20 મે એટલે કે ત્રણ દિવસ સુધી જ બુકિંગ થવાનું હોવાથી લોકો ફટાફટ ગ્રુપ બુકિંગ કરાવી લે.

એસટી બસ શરૂ થશે

રવિવારે રાત્રે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંબોધન કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં કેન્ટેન્મેન્ટ સિવાય અન્ય વિસ્તારોમાં અનેક છૂટછાટ આપવામાં આવશે.જોકે,આ તમામ છૂટછાટ શરતી હશે.કન્ટેન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં કેટલી છૂટછાટ આપવી અને કયા વિસ્તારોને કન્ટેન્મેન્ટ વિસ્તાર ગણવા તે મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જિલ્લાના કલેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન ન હોય તે વિસ્તારોમાં એસ.ટી. બસ ચલાવવાની મંજૂરી મળી શકે છે.જોકે,આ બસો ફક્ત સવારના સાતથી રાતના સાત વાગ્યા સુધી જ ચલાવવામાં આવશે. આ ઉપરાંત બસમાં મુસાફરોની સંખ્યા 50 ટકા સુધી જ રાખી શકાશે.

રાજ્યમાં બીજી શું છૂટછાટ મળી શકે?

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સુરત અને અમદાવાદના બાદ કરતા અન્ય શહેરમાં પાન-માવા અને ચાની કીટલીઓ ખોલવાની મંજૂરી મળી શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રીની જાહેરાત પ્રમાણે ખાનગી બાઇક,રીક્ષાને પણ શરતોની સાથે છૂટછાટ મળી શકે છે.આ સાથે જ આખા રાજ્યમાં જાહેરમાં થૂંકવા પર અને માસ્ક ન પહેરવા પર 200 રૂપિયાનો દંડ લેવામાં આવશે.

કેન્દ્રસરકારના ગાઇડલાઇન પ્રમાણે શું વસ્તુ નહીં ખોલી શકાય?

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે લૉકડાઉન 4.0 દરમિયાન સ્કૂલ,કૉલેજો,મેટ્રો,વિમાની સેવા,શૉપિંગ મૉલ, સિનેમાહૉલને ખોલી નહીં શકાય.આ ઉપરાત સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી આખા દેશમાં કર્ફ્યૂ રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વાપીમાં રવિવારે 1 બાળકીનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, જિલ્લામાં કુલ 9મો પોઝિટિવ કેસ
Next Article ઈઝરાયલ ખાતેના ચીની રાજદૂત ડુ વેઈ મૃત મળી આવ્યા : પોલીસ તપાસનો ધમધમાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up