By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં વધુ 40 કોરોના પોઝિટિવ કેસ,કુલ કેસની સંખ્યા 1173 થઇ : મૃત્યુઆંક 53
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં વધુ 40 કોરોના પોઝિટિવ કેસ,કુલ કેસની સંખ્યા 1173 થઇ : મૃત્યુઆંક 53
GeneralSurat

સુરતમાં વધુ 40 કોરોના પોઝિટિવ કેસ,કુલ કેસની સંખ્યા 1173 થઇ : મૃત્યુઆંક 53

HM News
Last updated: 19/05/2020 9:18 AM
HM News
6 years ago
Share
SHARE

– લિંબાયત ઝોનમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે.જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 7,કતારગામ ઝોનમાં 7 કેસ નોંધાયા

સુરતમાં શહેર વિસ્તારમાં 35 જયારે ગ્રામીણમાં 5 દર્દી સાથે 40 દર્દી નોંધાયા છે.જેને લઇને દર્દી સંખ્યા કુલ 1173 પર પોચી છે જયારે એક દર્દીનું મોત થયા મરણ આંક 53 પર પહોંચ્યો છે.કોરોના વાઇરસને લઇને ગુજરાત અમદાવાદ બાદ સુરતમાં સતત દર્દીની સંખ્યા વધી રહી છે.આજે સુરતમાં 40 દર્દી નોંધાયા છે.જેમાં શહેર વિસ્તારમાં 35 દર્દી સાથે દર્દીની સંખ્યા 1090 જયારે ગ્રામીણ વિસ્તારમાં આજે કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા દર્દી સંખ્યા 83 પર પહોંચી છે.ત્યારે કુલ દર્દી સંખ્યા 1173 પર પહોંચવા પામી છે.દરમિયાન લૉકડાઉનના 55માં દિવસે પણ સુરતમાં 41 વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે રાખવામાં આવ્યા છે જેમાં મળીને કુલ 16 લાખ નાગરિકો ક્વૉરન્ટીનમાં છે.જોકે આજે વધુ એક દર્દીનું મોત પણ નોંધાયું છે.શહેરના ઉમરવાડા સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા 49 વર્ષીય મેહબૂબ ખાન ઉમરખાન શેખનો 13 મેના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેનું આજે મોત થયું છે.તેમને કેન્સરની બીમારી હતી.જોકે આ સાથે મારણ આંક 53 પર પહોંચ્યો છે જેમાં લિંબાયત ઝોનમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે.જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 7, કતારગામ ઝોનમાં 7,વરાછા-એ ઝોનમાં 1 અને ઉધના ઝોનમાં 5 કેસ નોંધાયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અર્ણવ ગોસ્વામીને સુપ્રિમનો ઝાટકોઃ કેસ ટ્રાન્સફર માટે કરેલ અરજી ફગાવી
Next Article રાજ્યના વહીવટી તંત્ર સામે ભાજપના સાંસદ – ધારાસભ્યોની હૈયાવરાળ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up