By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત : મહુવા તાલુકાના 14 ગામોમાં જરૂરિયાતમંદોને કીટ અપાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત : મહુવા તાલુકાના 14 ગામોમાં જરૂરિયાતમંદોને કીટ અપાઈ
GeneralSouth Gujarat

સુરત : મહુવા તાલુકાના 14 ગામોમાં જરૂરિયાતમંદોને કીટ અપાઈ

HM News
Last updated: 19/05/2020 10:17 AM
HM News
6 years ago
Share
SHARE

સુરત,18 મે : કોરોના વાઇરસના સંકટ સમયમાં દેશમાં લાગુ થયેલા લોકડાઉનમાંના કપરા સમય દરમિયાન ગરીબ જરૂરિયાતમંદ કુટુંબો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓથી વંચિત ન રહી જાય તે માટે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા ગરીબવર્ગની વ્હારે આવ્યા છે.તેમણે અવિરત સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારતાં આજ રોજ મહુવા તાલુકાના 14 ગામોના વય વંદના,વૃધ્ધ સહાય,વિધવા સહાય યોજનાના કુલ 1203 લાભાર્થીઓને મરી મસાલો,ચા-ખાંડ, તેલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ અગાઉ તા.16મી ના રોજ મોહનભાઈ દ્વારા 16 ગામોના 971 લાભાર્થીઓને પણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.લોકડાઉનમાં હજુ પણ ધારાસભ્ય દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવશે.

મહુવા તાલુકાના શેખપુર,મૂડત,અંધાત્રી,વડીયા,ડુંગરી,નળધરા,કરચેલીયા,વાંસકુઈ,કઢૈયા,વાંક,વસરાઈ,પુના,બુટવાડા તેમજ અલગટ એમ કુલ 14 ગામોના કુલ કુલ 1203 લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું હતું.ધારાસભ્યએ મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વમાં કોરોના સંકટ વચ્ચે ગરીબો,વંચિતોની કાળજી લેવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવી લોકડાઉનના દિશાનિર્દેશો અને નિયમોનું પાલન કરી સરકારને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.આ સાથે ગ્રામજનોને સોશ્યલ ડિસ્ટન્સિંગ,માસ્ક પહેરવાનું મહત્વ અને સેનિટાઈઝરના ઉપયોગ સાથે વારંવાર હાથ ધોવાથી થતાં ફાયદા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડ હેડ પોસ્ટ ઓફિસની બહાર સામાજિક અંતર ન જળવાયું
Next Article ધરમપુર ચોકડી પાસે 8 આંટા ફેરા મારતા ચાલક સામે ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up