By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્ય સરકારને આવકમાં 13000 કરોડ કરતાં વધુનો ફટકો પડે તેવી દહેશત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > રાજ્ય સરકારને આવકમાં 13000 કરોડ કરતાં વધુનો ફટકો પડે તેવી દહેશત
BusinessGandhinagarGeneral

રાજ્ય સરકારને આવકમાં 13000 કરોડ કરતાં વધુનો ફટકો પડે તેવી દહેશત

HM News
Last updated: 19/05/2020 10:37 AM
HM News
6 years ago
Share
SHARE

ગાંધીનગર : કોરોના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતિના કારણે રાજ્ય સરકારની આવકમાં અઢી મહિનામાં 13000 કરોડ કરતાં વધુ આવકનો ફટકો પડે તેવી દહેશત છે.એટલું જ નહીં કેન્દ્ર તરફથી મળનારા હિસ્સામાં પણ મોટો ઘટાડો થઇ શકે છે.જો આ મહામારી વધુ સમય સુધી ચાલશે તો સરકારની તિજોરી પર અકલ્પ્ય નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે.ચાલુ વર્ષના બજેટના તમામ અંદાજો ખોરવાઇ જવાની શક્યતા દેખાઇ રહી છે.રાજ્ય સરકાર આ વર્ષે નવી યોજનાઓ શરૂ કરી શકશે નહીં

રાજ્ય સરકારે 2019-20ના નાણાકીય વર્ષમાં પણ ખૂબ નુકશાન કર્યું છે.કેન્દ્રીય કરવેરામાં રાજ્યને 5815 કરોડ રૂપિયા ઓછા મળ્યા છે જ્યારે રાજ્યના કરવેરામાં 1792 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.બીજી તરફ એક વર્ષમાં વસૂલવા પાત્ર બાકી ટેક્સની રકમમાં 12708 કરોડનો વધારો થયો છે.રાજ્ય સરકાર વિવાદિત તેમજ બિન વિવાદિત 43000 કરોડ રૂપિયા વસૂલી શકી નથી,આમ છતાં માર્ચમાં પૂરા થયેલા વર્ષમાં ગુજરાત સરકારે 1.50 લાખ કરોડની મહેસૂલી આવક મેળવી છે.

નાણા વિભાગના આંકડા પ્રમાણે રાજ્ય સરકારે 2020-21ના નાણાકીય વર્ષના અંતે 136447 કરોડ રૂપિયા મહેસૂલી આવક તેમજ 46766 કરોડ રૂપિયાની મૂડીઆવક મેળવવાનો લક્ષ્‍યાંક રાખ્યો છે.આમ કુલ માર્ચ 2021ના અંતે ગુજરાત સરકારને 183213 કરોડ રૂપિયા આવક થવાનો અંદાજ છે પરંતુ કોરોના સંક્રમણના કારણે સરકારને માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં કુલ 13,000 કરોડ રૂપિયાનું માતબર નુકશાન થવાનો અંદાજ છે.લોકડાઉનના સમયમાં એવી કેટલીક આવકો છે કે જે શૂન્ય છે

ગુજરાત સરકારને સૌથી મોટું નુકશાન જીએસટી અને વેલ્યુ એડેડ ટેક્સમાં છે.એ ઉપરાંત સ્ટેમ્પડ્યુટી તેમજ જમીન મહેસૂલની આવક છે.વીજળી પરના વેરામાં સૌથી વધારે ફટકો ઉદ્યોગજૂથો બંધ હોવાથી પડ્યો છે.રાજ્યમાં નવા વાહનોની નોંધણી થતી નથી.રિયલ એસ્ટેટ સંપૂર્ણ લોકડાઉન છે તેથી સ્ટેમ્પડ્યુટી અને નોંધણીની આવક બંધ છે.આ બન્ને સેગમેન્ટમાં 90 ટકાનો ઘટાડો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ધરમપુર ચોકડી પાસે 8 આંટા ફેરા મારતા ચાલક સામે ફરિયાદ
Next Article સુરત : સરકારી ગાઈડલાઈન્સના ધજકડા ઉડ્યા : કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ દુકાનો ખુલતા તંત્ર દોડતું થયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up