By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: US સેનેટે 800 ચાઈનીઝ કંપનીઓને તગેડી મુકવા કાયદો પસાર કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > US સેનેટે 800 ચાઈનીઝ કંપનીઓને તગેડી મુકવા કાયદો પસાર કર્યો
GeneralInternational

US સેનેટે 800 ચાઈનીઝ કંપનીઓને તગેડી મુકવા કાયદો પસાર કર્યો

HM News
Last updated: 21/05/2020 9:00 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : યુએસ અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ અને ઉત્તર કોરિયા પ્રકરણના વમળો શાંત થઈ રહ્યાં હતા ત્યાં જ કોરોના નામના વાયરસે વિશ્વની ટોચની બે મહાસત્તો વચ્ચે સુધરી રહેલા સંબંધોમાં ખટરાગ પેદા કર્યો છે.કોરોના મહામારી ફેલાવવા માટે ટ્રમ્પનું અમેરિકા અને સમગ્ર વિશ્વ માત્ર ચીનને જ જવાબદાર ઠેરવી રહ્યું છે.

કોરોના સામે સૌથી મોટી જંગ અમેરિકા લડી રહ્યું છે અને અમેરિકામાં જ સૌથી વધુ ખુમારી આ મહાવિનાશકે વાયરસે ફેલાવી છે.કોરોનાનો બદલો વાળવા માટે ટ્રમ્પે ચીન સાથે થયેલ પ્રથમ તબક્કાની વેપાર સંધિ અટકાવી દીધી હતી અને ચીન-ચીનની કંપનીઓ પર વધુ પ્રતિબંધ લાદવાની ચિમરી ઉચ્ચારી હતી.ચીનમાં યુએસ પેન્શન ફંડનું રોકાણ ગત સપ્તાહે પરત ખેંચ્યા બાદ બુધવારે રાત્રે ચીનની કંપનીઓને અમેરિકાના સ્ટોક એક્સચેન્જ પરથ તગેડી મુકવા માટે ટ્રમ્પ સરકારે કાયદો પસાર કર્યો છે.યુએસ સેનેટે ચાઈનીઝ કંપનીઓના ડિલિસ્ટિંગનો મુસદ્દો બુધવારે મોડી રાત્રે પસાર સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર હચમચી ઉઠ્યું છે.અલીબાબા,બાઈડુ જેવી અંદાજે 800 કંપનીઓને ફરજિયાત અમેરિકન બજારમાંથી ડિલિસ્ટ કરવાના પ્રસ્તાવને અમેરિકાની સેનેટે મંજૂરી આપી છે.

યુએસના કાયદા ધડવૈયાએ ચીનની ટોચની કંપનીઓ અમેરિકામાંથી અબજો ડોલર પરત ખેંચીને પોતાના દેશ લઈ જતા વાંધો ઉઠાવ્યો છે.અમેરિકામાં પૈસા ભેગા કરીને પોતાના દેશમાં પોતાની સરકારને ટેક્સ ચૂકવે અન્ય જરૂરી બાબતોમાં મદદ કરે અને તે જ ડ્રેગન સરકાર અમેરિકા વિરુદ્ધ અનેક પ્રકારના ષડયંત્ર કરે છે,તેવા દાવા સાથે કડક કાયદો બનાવવા માંગ ઉઠી હતી.નવા કાયદા હેઠળ ચીનની કંપનીઓ જો અમેરિકાના નિયમ મુજબ ઓડિટ નહિ કરે,તેમના નાણાંકીય વ્યવહારો US સ્ટોક એક્સચેન્જને નહિ જણાવે તો તેઓ અમેરિકાના બજારમાં શેર નહિ વેચી શકે.

સુરતમાં ભાજપને પાર્ટી ફંડ માટે 1 લાખનો ચેક આપવાનો મેસેજ વાયરલ કરનાર વેપારી દિનેશ રાઠોડ વિરુદ્ધ ભાજપે જ ફરિયાદ કરતા થઇ અટકાયત
જેલમાં મારી સાથે આતંકવાદી જેવું વર્તન કરાઈ રહ્યું છે: આઝમ ખાન
સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાવેશ પટેલના નામ પર મહોર
SS Rajamouliની ફિલ્મ ‘RRR’નું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રમોશન
જેવા સાથે તેવા! ભારતે ચીની નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા કર્યા સસ્પેન્ડ, જાણો કારણ
Share This Article
Facebook Email Print
Previous Article તરતાં આવડતું ન હોવા છતાં મોતની પરવા કર્યા વિના ડૂબતી જીંદગી બચાવવા દરિયામાં છલાંગ
Next Article અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ,ખોદકામ દરમિયાન મળ્યા પ્રાચીન મંદિરના અવશેષો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up