By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોનનો હપ્તો EMI ભરવામાંથી વધુ ત્રણ માસની રાહત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > લોનનો હપ્તો EMI ભરવામાંથી વધુ ત્રણ માસની રાહત
BusinessGeneralNational

લોનનો હપ્તો EMI ભરવામાંથી વધુ ત્રણ માસની રાહત

HM News
Last updated: 22/05/2020 6:36 AM
HM News
6 years ago
Share
SHARE

દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના આક્રમણ અને તાળાબંધીને પગલે સર્જાયેલી વિષમ અને ચિંતાજનક આર્થિક સ્થિતિ વચ્ચે આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફરી રાહતના પગલાંની જાહેરાત કરી છે અને રેપોરેટમાં ૦.૪૦ ટકાનો કાપ મુકીને રેપોરેટને ૪ ટકા ઉપર સ્થિર રાખ્યો છે.યારે રિવર્સ રેપોરેટ ઘટાડીને ૩.૩૫ ટકા રાખવામાં આવ્યો છે.સૌથી મહત્વની જાહેરાત આજે શકિતકાંત દાસે એવી કરી છે કે ત્રણ માસ માટે મોરેટોરિયમની મર્યાદા વધારી દેવામાં આવી છે અને આમ લોકોને મોરેટોરિયમનો છ માસનો ટોટલ લાભ રહેશે મતલબ કે લોકોને વધુ ત્રણ મહિના સુધી લોનનો હો ભરવામાંથી રાહત મળી શકશે.

રિઝર્વ બેન્કે આ પહેલાંની ધીરાણનીતિમાં લોકોને ત્રણ મહિના સુધી બેન્કના હા ભરવામાંથી રાહત આપી હતી જે રાહત ૧ જૂને પૂરી થઈ રહી હતી. દરમિયાન આજે રિઝર્વ બેન્કના ગવર્નરે વધુ ત્રણ મહિનાની રાહત આપતાં હવે જૂન,જૂલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન લોનધારકોને હો ભરવામાંથી રાહત મળશે.આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે આજે આ રાહતની જાહેરાત કરીને એવી ચિંતાજનક આગાહી પણ કરી છે કે જીડીપીનો વૃદ્ધિદર ઘટેલો જ રહેશે. વિશ્ર્વભરમાં આર્થિક ગતિવિધિઓ રોકાયેલી છે.પ્રથમ ત્રિ-માસિક ગાળામાં વિકાસદર ઘટશે.ક્રૂડ ઓઈલના ઘટાડાથી ભારતીય અર્થવ્યવસ્થાને કોઈ ફાયદો થયો નથી.એમણે કહ્યું કે સર્વિસીસ પીએમઆઈ ઓલટાઈમ લો છે એટલે તે ચિંતાની બાબત છે.આજના પગલાંથી લોન સસ્તી થશે અને ઈએમઆઈમાં ઘટાડો થશે. એમણે ઉમેયુ કે લોકડાઉનને લીધે ખાધાન્ન સહિતની વસ્તુઓમાં વધારો થયો છે અને દાળમાં ભાવવધારો ચિંતાની બાબત છે છતાં મોંઘવારીદર કાબૂમાં રહેવાની આશા છે.આ વર્ષે પણ જીડીપી ગ્રોથમાં ઘટાડો રહેશે.એમણે કહ્યું કે છ જેટલા મોટા રાયોમાં ઔધોગિક પ્રવૃત્તિ સદંતર ઠપ્પ થઈ ગઈ છે.હવે તેમાં ઝડપ લાવવાનો પ્રયાસ થશે. દેશમાં રોકાણની માત્રા ખૂબ જ ઘટી છે અને તેને લીધે અર્થવ્યવસ્થાને ઘણું બધું સહન કરવું પડયું છે.એકસપોર્ટ અને ઈમ્પોર્ટના ક્ષેત્રનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે વૈશ્ર્વિક ડિમાન્ડમાં ઘટાડો છે માટે આ ક્ષેત્રમાં વિકાસ મદં પડયો છે પરંતુ હવે તેના માટે હકારાત્મક પગલાં લેવામાં આવશે.

સારા મોન્સુનની આગાહી થઈ છે ત્યારે અર્થવ્યવસ્થામાં મોટો સુધારો થવાની આશા જાગી છે.આમ પણ સંકટ કાળમાં પણ રવિ પાકમાં વધારો થયો છે.દેશમાં ખાધાન્ન ઉત્પાદન વધ્યું છે પરંતુ મોંઘવારી ચિંતાની બાબત છે.એકસપોર્ટ ક્રેડિટ પીરિયડ એક વર્ષથી વધારી ૧૫ મહિના કરવામાં આવ્યો છે. સીડબીને ૧૫ હજાર કરોડનો ઉપયોગ કરવા માટે વધુ સમય અપાયો છે.આમ કરીને એકસપોર્ટ ક્ષેત્રને રાહત આપવામાં આવી છે.માર્ચ માસમાં સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદનમાં જોરદાર ઘટાડો થયો છે છતાં મોંઘવારીનો દર કાબૂમાં આવે તેવી શકયતા છે.દેશમાં વીજળી અને પેટ્રોલિયમની માગમાં ઘટાડો થયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article HDFCમાં હિસ્સો લઈ ખળભળાટ મચાવનારી પીપલ્સ બેંક ઓફ ચાઈનાનું લાયસન્સ રિન્યુ
Next Article 2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up