By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ફોરેન ઇન્વેસ્ટર્સે ભારતમાંથી $16 અબજ પાછા ખેંચી લીધા!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ફોરેન ઇન્વેસ્ટર્સે ભારતમાંથી $16 અબજ પાછા ખેંચી લીધા!
BusinessGeneralNational

ફોરેન ઇન્વેસ્ટર્સે ભારતમાંથી $16 અબજ પાછા ખેંચી લીધા!

HM News
Last updated: 23/05/2020 9:06 AM
HM News
6 years ago
Share
SHARE

– એશિયન અર્થવ્યવસ્થામાંથી વિદેશી રોકાણકારોએ 26 અબજ ડોલર પરત ખેંચ્યા

વોંશિગ્ટન : કોરોના વાયરસરૂપી મહામારીના કારણે બે માસથી વધુ સમયના લોકડાઉનના કારણે વૈશ્વિક આર્થિક મંદીના વધુ ઘટાટોપ બનતાં જઈ રહ્યા છે.ત્યારે વિદેશી રોકાણકારોએ એશિયન અર્થકારણમાંથી અંદાજે 26 અબજ અમેરિકી ડોલર અને ભારતમાંથી 16 અબજ અમેરિકી ડોલરનો પરત ઉપાડ કરી લીધો છે. અમેરિકી કોંગ્રેસના એક અહેવાલમાં આ વાત રજૂ કરાઈ છે.

અમેરિકી કોંગ્રેસની એક સ્વતંત્ર સંશોધન કેન્દ્ર દ્વારા કોવિડ-19 વાયરસના વૈશ્વિક આર્થિક પ્રભાવોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તાજેતરમાં એક અહેવાલ જારી કરાયો છે.જેમાં જણાવ્યું છે કે વિદેશી રોકાણકારોએ વિકાસશીલ એશિયન અર્થકારણમાંથી અંદાજે 26 અબજ ડોલર અને ભારતમાંથી 16 અબજ ડોલરથી વધુ રકમ પરત ખેંચી લીધી છે.આ અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે યૂરોપમાં જર્મની,ફ્રાન્સ,બ્રિટન,સ્પેન અને ઈટાલીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ સરકારી સહાય માટે દાવેદારી કરી છે.વર્ષ 2020ની પ્રથમ ત્રિમાસિકના આંકડા પરથી સંકેત મળે છે કે યૂરો ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં 3.8 ટકાની ઓટ આવી છે.વર્ષ 1995 પછીનો આ સૌથી મોટો કડાકો છે. રિપોર્ટ મુજબ અમેરિકામાં વર્ષ 2020ની પ્રથમ ત્રિમાસિક જીડીપીમાં 4.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.જે વર્ષ 2008ના વૈશ્વિક નાણાંકીય સંકટ પછીનો સૌથી મોટો ઉલટફેર છે.

સંશોધન કેન્દ્રના રિપોર્ટ મુજબ વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતી મોટાભાગની અગ્રણી અર્થવ્યવસ્થાઓને કોરોના વાયરસના પ્રકોપથી ભારે ભરખમ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.તેમ છતાં માત્ર ત્રણ દેશમાં ચીન, ભારત અને ઈન્ડોનેશિયામાં વિકાસ દર વર્ષ 2020માં હકારાત્મક રહેવાનો અંદાજ છે. વિકાસશીલ અને વિકસિત દેશો વચ્ચે આર્થિક નીતિઓને કારણે ચાલી રહેલો તનાવ અને તેને પગલે સંબંધોમાં તંગદિલી પણ આર્થિક પ્રવાહો માટે જવાબદાર બનવાનાં છે, તેમ રિપોર્ટમાં જણાવાયું છે. કોરોના વાયરસને કારણે દુનિયામાં મોટાભાગનાં અર્થતંત્રો સંકોચાઈ રહ્યાં છે ત્યારે ચીન, ઈન્ડોનેશિયા અને ભારતીય અર્થતંત્રમાં નાના પણ મકક્મ પાયા પર આર્થિક પ્રગતિ બની રહેશે તેમ રિપોર્ટમાં કહ્યું છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આઈએમએફએ તેના રિપોર્ટમાં કહ્યં હતું કે,આવનારાં સમયમાં વૈશ્વિક આર્થિક રિકવરી નબળી રહેશે કેમકે, કોરોનાને કારણે લોકોનો વિશ્વાસ તૂટ્યો છે. બિઝનેસ બંધ થયા છે અને ઘરગથ્થુ બચતોમાં ભંગાણ પડ્યું છે.કોરોના વાયરસની બીમારીને કારણે દુનિયાભરમાં એરપોર્ટ બંધ થઈ ગયાં છે.ફ્લાઈટ સેવાઓ બંધ છે.કોઈપણ પ્રકારની ઉદ્યોગ પ્રવૃત્તિ બંથ થઈ ગઈ છે.સ્કૂલો બંધ થતાં દોઢ અબજ બાળકો ભણી શકતાં નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 20 લાખ કરોડ રુપિયાનું પેકેજ-સુધારાઓની જીડીપી પર ખાસ અસર નહી પડે : ફોરેન ઈકોનોમિસ્ટ્સ
Next Article વેદાંતના ઓઈલ-ગેસ હેડ અજય દીક્ષિતનું રાજીનામું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up