By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુસ્સે ભરાયેલુ અમેરિકા 3 દાયકા બાદ ફરી પરમાણુ પરીક્ષણ કરવાની ફિરાકમાં..!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુસ્સે ભરાયેલુ અમેરિકા 3 દાયકા બાદ ફરી પરમાણુ પરીક્ષણ કરવાની ફિરાકમાં..!
GeneralInternational

ગુસ્સે ભરાયેલુ અમેરિકા 3 દાયકા બાદ ફરી પરમાણુ પરીક્ષણ કરવાની ફિરાકમાં..!

HM News
Last updated: 23/05/2020 10:08 AM
HM News
6 years ago
Share
SHARE

વોશિંગટન: ચીન અને રશિયા સાથે વધતા ખતરા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ 28 વર્ષ બાદ પરમાણુ બોમ્બ ટેસ્ટ અંગે વિચાર કરી રહ્યા છે.અમેરિકાએ છેલ્લે 1992માં પરમાણુ પરિક્ષણ કરાવ્યું હતું.શુક્રવારે અમેરિકાની ટોચની સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા પરમાણુ પરિક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.એવું માનવામાં આવે છે કે આ પરીક્ષણનો હેતુ તેના હથિયારોની વિશ્વસનીયતા ચકાસવા અને નવા ડિઝાઇન કરેલા શસ્ત્રો બનાવવાનો છે.

અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ કહ્યું કે જો યુ.એસ.એ મોસ્કો અને પેઈચિંગને બતાવ્યું કે તે ‘ઝડપી પરીક્ષણ’ કરી શકે છે,તો વાટાઘાટો દરમિયાન તે ફાયદાકારક હોઈ શકે છે.અમેરિકા શસ્ત્ર નિયંત્રણ માટે રશિયા અને ચીન સાથે નવી ડીલ પર હસ્તાક્ષર કરવા માંગે છે.

અમેરિકાના આ પરમાણુનો મુખ્ય હેતુ તેના અણુ બોમ્બના વર્તમાન સ્ટોકની વિશ્વસનીયતાની ચકાસણી કરવાનો અથવા નવા પ્રકારનાં પરમાણુ શસ્ત્રો બનાવવાનું છે.ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું છે કે તે નવા શસ્ત્રો બનાવશે નહીં,પરંતુ જો રશિયા અને ચીન વાટાઘાટો કરવાનો ઇનકાર કરે તો તેઓ શસ્ત્રો બનાવવાનો અધિકાર અનામત રાખે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દરમિયાન અણુ બોમ્બના પરીક્ષણના પ્રસ્તાવ પર ગંભીર મતભેદ જોવા મળ્યા હતા.

પરમાણુ પરિક્ષણ અંગે અમેરિકાના સત્તાવાળાઓ વચ્ચે કોઈ સહમતિ થઈ ન હતી, પરંતુ ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે “આ પ્રસ્તાવ અંગે ચર્ચા ચાલુ છે”. દરમિયાન,પરમાણુ અપ્રસારને સમર્થન આપનારાઓએ ટ્રમ્પ વહીવટીતંત્રની દરખાસ્ત પર ચિંતા વ્યક્ત કરી છે.તેમનું કહેવું છે કે પરમાણુ પરિક્ષણો કરવાથી અન્ય પરમાણુ હથિયારના ધરાવતા રાજ્યોને તેમ કરવા પ્રેરણા મળશે.આ વિશ્વભરમાં અભૂતપૂર્વ પરમાણુ શસ્ત્રોની હોડને ઉત્તેજિત કરી શકે છે.

વિશ્વની સર્વોચ્ચ મહાસત્તા અમેરિકા પાસે 3800 પરમાણુ શસ્ત્રો છે.આ પરમાણુ બોમ્બ આખી દુનિયાને ઘણી વખત નષ્ટ કરી શકે છે.અમેરિકા પાસે આ પરમાણુ હથિયારો વહન કરવા 800 મિસાઇલો છે.આ મિસાઇલો આંખના પલકારામાં વિશ્વના કોઈપણ શહેરનો નાશ કરી શકે છે.સિપ્રીના જણાવ્યા અનુસાર અમેરિકાએ મિસાઇલ અને બોમ્બર્સમાં 1750 પરમાણુ બોમ્બ તૈનાત કર્યા છે.તેમાંથી,યુરોપમાં અમેરિકા દ્વારા 150 પરમાણુ બોમ્બ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી રશિયા પર નજર રાખવામાં આવી શકે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોટક બેંકમાં હિસ્સો વેચશે ઉદય કોટક, QIP આગામી સપ્તાહે
Next Article રિલાયન્સ સમૂહના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલી વધી,21 દિવસમાં ચુકવવા પડશે 5500 કરોડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up