By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નવસારી મામલતદાર,નાયબ મામલતદાર 1 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવસારી મામલતદાર,નાયબ મામલતદાર 1 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા
GeneralSouth Gujarat

નવસારી મામલતદાર,નાયબ મામલતદાર 1 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા

HM News
Last updated: 26/05/2020 11:57 AM
HM News
6 years ago
Share
SHARE

નવસારી : નવસારીના મામલતદાર,નાયબ મામલતદાર,સહિત ચાર વ્યક્તિ તંત્રમાં મળેલા પોતાના પાવર્સનો ખોટો ઉપયોગ કરીને દમદાટી આપી એક વ્યક્તિને પોતાના ટ્રક્સ છોડાવવા માટે રૂ.1,10,000ની લાંચ માગતા હતા.જોકે આ લાંચ લેતી વખતે એસીબીના છટકામાં તેઓ ભરાઈ પડ્યા હતા અને એસીબીએ તેમને રંગે હાથ પકડી લીધા હતા.

ફરીયાદી માટી ખનન અંગેની પરમીટ મેળવી છુટક માટી વેચાણ કરવાનો ધંઘો કરતા હોવાથી અને માટીના ટ્રક્સ રોયલ્ટી પાસ હોવા છતા જમા કરેલા હતા તે ટ્રકો છોડાવા માટે ફરિયાદીએ આ કામના આરોપી નવસારી મામલતદાર યશપાલ પ્રકાશદાન ગઢવી (રહે. મામલતદાર ક્વાર્ટર, નવસારી) ને મળતા તેઓએ આરોપી સર્કલ ઓફિસર શૈલેષ એ. રબારી (રહે. સુરભી કોમ્પલેક્ષ નવસારી)ને મળી વ્યવહારની લેવડદેવડ કરી લેવા જણાવતા ફરિયાદી શૈલેષને મળતા તેઓએ આ કામના રૂ.૧,૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી અને જે-તે વખતે આ જ શૈલેષના કહેવાથી આરોપી નાયબ મામલતદાર સંજય ઈશ્વર દેસાઈ (રહે. સુરભી કોમ્પલેક્ષ, નવસારી)ને ફરિયાદીએ રૂ.૨૦,૦૦૦/- લાંચ પેટે આપેલા અને બાકીના રૂ. ૯૦,૦૦૦/- આપવાના બાકી હતા અને આરોપી યશપાલ,શૈલેષ અને સંજયએ એકબીજાની મેળાપીપણામાં રૂ. ૯૦,૦૦૦/- લાંચ પેટે માંગણી કરતા હતા.

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા જેથી ફરિયાદીએ નવસારી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપતા આજે લાંચનું છટકું ગોઠવાયું હતું.છટકા દરમ્યાન આ કેસમાં મામલતદાર ફરિયાદીને લાંચની રકમ આરોપી શૈલેષને આપવા જણાવ્યું હતું.જેથી ફરિયાદી શૈલેષને મળતા શૈલેષેએ ફરિયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી અને તે લાંચની રકમ રૂ. ૯૦,૦૦૦/- સંજયને આપવા જણાવ્યું હતું.સંજયએ લાંચની રકમ સ્વીકારી આ લાંચની રકમ આરોપી ક્લાર્ક કપિલ રસિક જેઠવા (રહે. મહાવીર રો હાઉસ, નવસારી)ને આપી એકબીજાની મદદગારી કરી પકડાઈ ગયા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article #Stop Targeting Gujarat ભાજપના નેતાઓની ટવીટર ઝુંબેશ બુમરેંગ થઈ
Next Article લો બોલો ! લોકડાઉનમાં પ્રેમિકાને મળવા રાત્રે 2.30 વાગ્યે ડ્રેસ-ઓઢણી પહેરીને નીકળ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up