By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી કરતાં ચાલક અને ક્લીનરને ઓપરેશન ગ્રુપે પકડયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી કરતાં ચાલક અને ક્લીનરને ઓપરેશન ગ્રુપે પકડયા
GeneralSouth Gujarat

શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી કરતાં ચાલક અને ક્લીનરને ઓપરેશન ગ્રુપે પકડયા

HM News
Last updated: 27/05/2020 11:06 AM
HM News
6 years ago
Share
SHARE

બારડોલી : સુરત વિભાગની ઓપરેશન ગૃપની ટીમે બારડોલી નજીકથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો સાથે બેની ધરપકડ કરી હતી.શાકભાજીની આડમાં વિદેશી દારૂનો જથ્થો બારડોલી ખાતે લવાય રહ્યો હતી પરંતુ તે પહેલા પોલીસે ટેમ્પો ઝપડી પાડી કુલ 53 હજાર 670 રૂપિયાનો દારૂ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત વિભાગની ઓપરેશન ગૃપની ટીમ બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગીરાહે બાતમી મળી હતી કે એક આઇસર ટેમ્પો શાકભાજીની આડમાં વિદેશી દારૂ ભરી સોનગઢ થી બારડોલી તરફ આવી રહ્યો છે.જે બાતમીના આધારે પોલીસે ઇસરોલી ગામની સીમમાં કસ્તુરી હોટલ પાસે વોચ ગોઠવી હતી.જે દરમ્યાન સોનગઢ તરફથી આવી રહેલા ટેમ્પોને રોકી તપાસ કરતાં ટેમ્પોમાં શાકભાજી અને તેની નીચે કેરેટ અને પુઠાના બોક્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. પોલીસે ટેમ્પોમાંથી 168 બોટલ કિમત રૂ. 53 હજાર 670, આઈશર ટેમ્પો કિંમત રૂ.

2 લાખ, મોબાઇલ ફોન કિમત રૂ 10 હજાર, રોકડા રૂ. 3 હજાર 570 તથા શાકભાજી કિમત રૂ. 10 હજાર મળી કુલ 2 લાખ 77 હજાર 330નો મુદ્દામાલ કબ્જે લઈ ચાલક નિશાર ઈમામૂદ્દીન સૈયદ (રહે તલાવડી, બારડોલી) અને ક્લીનર મહતાબ હજરતજહુર રાયન (રહે આશિયાના નગર, બારડોલી)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર બારડોલીના સદામ મુસ્તાક અને ભરી આપનાર બંટી નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 31 મે બાદ ફરીથી બે સપ્તાહ લંબાવાઈ શકે છે લૉકડાઉન, સુરત પણ છે આ લિસ્ટમાં
Next Article કોરોના અંગે આંકડાકીય માહિતી છૂપાવવાનો પ્રયાસ પરંતુ વલસાડની પ્રેસનોટમાં થયેલી ભૂલે ફોડ્યો ભાંડો !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up