By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દેશમાં કોરોનાના કેસ બે લાખની નજીક: ૨૪ કલાકમાં ૮ હજાર દર્દી વધ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દેશમાં કોરોનાના કેસ બે લાખની નજીક: ૨૪ કલાકમાં ૮ હજાર દર્દી વધ્યા
GeneralNational

દેશમાં કોરોનાના કેસ બે લાખની નજીક: ૨૪ કલાકમાં ૮ હજાર દર્દી વધ્યા

HM News
Last updated: 02/06/2020 6:46 AM
HM News
6 years ago
Share
SHARE

કુલ ૧,૯૮,૭૦૬ કેસ, ૫૫૯૮ના મોત: ૯૭૫૮૧ લોકો સાજા થયા

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો સતત યથાવત જ રહ્યો છે. કુલ કોરોના દર્દીઓની સંખ્યા બે લાખની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા – ૨૪ કલાકમાં ફરી એક વખત આઠ હજારથી વધુ કોરોના દર્દી સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર અત્યાર સુધી દેશમાં ૧,૯૮,૭૦૬ દર્દીઓ મળ્યા છે.મૃતકોની સંખ્યા ૫૫૯૮ થઈ ગઈ છે.અત્યાર સુધી ૯૫૫૨૭ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી રજા મેળવી ચૂકયા છે યારે ૯૭૫૮૧ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્ર્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૭૦૦૧૩ થઈ ગઈ છે. તેમાંથી ૩૭૫૪૩ લોકોની સારવાર ચાલી રહી છે તો ૩૦૧૦૮ લોકો સાજા થઈ ચૂકયા છે. રાજ્યમાંમાં અત્યાર સુધી ૨૩૬૨ દર્દીઓના મોત થયા છે.દિલ્હીમાં ૨૦૮૩૪ કોરોનાના દર્દી છે જેમાંથી ૮૭૪૬ લોકો સાજા થઈ ચૂકયા છે.તામીલનાડુમાં કોરોનાના દર્દીઓની વાત કરીએ તો અહીં ૨૩૪૯૫ દર્દી નોંધાયા છે જેમાંથી ૧૦૪૧૪ સક્રિય દર્દી છે.આ ઉપરાંત ૧૩૧૭૦ લોકો સાજા થઈ ચૂકયા છે જયારે ૧૮૪ લોકોના મોત નિપયા છે.કોરોનાથી પ્રભાવિત ગુજરાતમાં અત્યાર સુધી ૧૭૨૦૦ દર્દી મળ્યા છે જેમાંથી ૫૩૫૭ સક્રિય દર્દી છે અને ૧૦૭૮૦ લોકો સાજા થઈ ગયા છે.અત્યાર સુધી અહીં ૧૦૬૩ લોકોના મોત નિપયા છે.

ઉત્તરપ્રદેશમાં કોરોનાના ૮૦૭૫ કેસ મળ્યા છે જેમાંથી ૨૧૭ લોકોના મોત,બિહારમાં ૩૯૨૬ કેસ,૨૪ના મોત,ઝારખંડમાં ૬૫૯ કેસ અને પાંચ લોકોના મોત નિપયા છે.

ચોમાસામાં કોરોના મુસિબત વધારશે: કેસમાં થઈ શકે છે વધારો

દેશમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ચોમાસાના ટકોરા મુશ્કેલ વધારી શકે છે.વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જૂનના અતં અથવા જૂલાઈમાં ચોમાસું સક્રિય થવાની સાથે કેસમાં વધારો થઈ શકે છે. આ હવામાનમાં જાપાની ઈન્સેફેલાઈટિસ, ડેંગ્યુ અને મલેરિયાના કહેરને ધ્યાનમાં રાખી સ્વાસ્થ્ય એજન્સીઓ અને સ્થાનિક તત્રં ઉપર દબાણ વધશે જે પહેલાંથી જ કોરોના સામેના જંગમાં સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે.

ઈન્ડિયન ઈન્સ્િટટયુટ ઓફ સાયન્સ-બેંગ્લોર અને ડેટા ઈન્સ્ટીટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ મુંબઈના શોધકર્તાઓએ કહ્યું કે ચોમાસામાં સંક્રમણનો બીજો તબક્કો શરૂ થઈ શકે છે.તાપમાનમાં ઘટાડાથી તેમાં ઉછાળો આવવાની આશંકા છે.આઈઆઈએસસી બેંગ્લોરના પ્રોફેસર રાજેશ સુંદરેશને કહ્યું કે અવર-જવરમાં ઢીલથી પહેલાંથી જ કેસો વધી રહ્યા છે અને ચોમાસાથી એ કહેવું મુશ્કેલ હશે કે ગ્રાફ કેટલો ઉપર જશે. દિલ્હી, મુંબઈમાં ડેંગ્યુ, મલેરિયા જેવા રોગો સામેથી લડાઈમાં જ સ્વાસ્થ્યકર્મીઓની મોટી ટીમ કામે લગાડવી પડશે.

એરોસોલ અથવા શરદી-ઉધરસ દરમિયાન બહાર આવનારા ટીપાથી કોરોના ફેલાય છે પરંતુ જળવાયુમાં ફેરફારની સાથે આ ટીપામાં વાયરસ વધુ સમય સુધી જીવિત રહી શકે છે.નિષ્ણાતોએ કહ્યું કે તમામ રાયોએ કોરોના સામેના જંગમાં જ સ્વાસ્થ્યકર્મીઓને લઈને તમામ સ્થાનિક એજન્સીઓને કામે લગાડી દીધી છે.આવામાં પૂર,ઈન્સેફેલાઈટિસ,ડેંગ્યુ-મલેરિયા જેવા રોગો સામે લડવા માટે કર્મચારીઓ અને બજેટની ખાધનું સંકટ વધશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બંધારણમાંથી ‘ઇન્ડિયા’ શબ્દ હટાવીને ‘ભારત’ કરવાની માંગ પર SCમાં આજે સુનાવણી
Next Article જામનગર : તમાકુના ૨૭ હોલસેલ વેપારી પર જીએસટી અને તોલમાપના દરોડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up