By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોના પોઝીટીવમાં 400થી વધુ કેસ નોંધાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોના પોઝીટીવમાં 400થી વધુ કેસ નોંધાયા
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોના પોઝીટીવમાં 400થી વધુ કેસ નોંધાયા

HM News
Last updated: 03/06/2020 11:20 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ તા.3 : ગુજરાતમાં સરકાર હવે લોકડાઉનની સ્થિતિ સાવ હળવી બનાવીને જે રીતે લોકોને કોરોનાથી દૂર કરવા પ્રયત્ન કરી રહી છે પરંતુ કોરોના વધુને વધુ નજીક આવી રહ્યો છે અને રાજયમાંસતત ચોથા દિવસે કોરોનાના 400થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે અને રાજયનો કુલ પોઝીટીવ આંક 17,632 થયો છે. અને તેના કારણે ગુજરાત થોડોસમયહજુ કોરોનાથી મુકત થઈ શકશે નહીં તે નિશ્ર્ચિત બન્યુ છે.

ગઈકાલે સાંજે જાહેર થયેલા સરકારી બુલેટીન પ્રમાણે રાજયમાં નવા415 કેસ નોંધાયા છે જેમાં 279 ફકત અમદાવાદમાં જ છે.જયારે સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15 કેસ થયા છે.રાજયમાં આ સમયગાળાદરમ્યાન વધુ 29 મૃત્યુ થયા છે અને કુલ મૃત્યુઆંક 1092 થયો છે.રાજય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ એકટીવ કેસ 4646 છે.જયારે અત્યાર સુધીમાં 11894 લોકોને કોરોનાની સારવાર બાદ ડીસ્ચાર્જ કરાયા છે પરંતુ છેલ્લા ચાર દિવસની સ્થિતિ ચિંતાજનક છે.આ સમયગાળામાં 1688 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે.જે દર કલાકે 17.6 નવા કેસ દર્શાવે છે.જયારે મૃત્યુમાં પ્રતિ કલાકે 10.4 લોકો કોરોનાથી શ્ર્વાસ છોડયો તે નિશ્ર્ચિત થયુ છે અને રાજયનો મૃત્યુઆંક 6.2 ટકા જેવો ઉંચો જ રહ્યો છે જે દેશમાં સૌથી ઉંચો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભરૂચના દહેજમાં આવેલી યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 15 કર્મચારી દાઝ્યા,
Next Article ભા૨તમાં કો૨ોનાના વધુ ૯૬૭૦ પોઝીટીવ : એકટીવ કેસમાં હવે વિશ્વમાં ચોથા નંબ૨ે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up