વલસાડ, 08 જૂન : રાજ્યસભાની ચૂંટણી સુધી દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના ચાર ધારાસભ્યને વલસાડ જિલ્લામાં ખસેડાશે એવી ચર્ચાઓ ચાલી છે. કોંગ્રેસના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ચાર ધારાસભ્યો એક-બે દિવસમાં વલસાડ જિલ્લામાં આવશે.અહી એક ફાર્મમાં રોકાણની વ્યવસ્થા કરાશે.જેમાં દક્ષિણ ગુજરાતના 4 MLAને વલસાડમાં આવેલા એક ફાર્મમાં ઉતારો આપવામાં આવ્યો


