By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાલીઓ માટે ખુશખબર : રૂપાણી સરકારે જાહેર કર્યો સ્કૂલોમાં ફી ભરવાનો નવો નિયમ, કોઈની મનમાની નહીં ચાલે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વાલીઓ માટે ખુશખબર : રૂપાણી સરકારે જાહેર કર્યો સ્કૂલોમાં ફી ભરવાનો નવો નિયમ, કોઈની મનમાની નહીં ચાલે
AhmedabadGeneralGujarat Now

વાલીઓ માટે ખુશખબર : રૂપાણી સરકારે જાહેર કર્યો સ્કૂલોમાં ફી ભરવાનો નવો નિયમ, કોઈની મનમાની નહીં ચાલે

HM News
Last updated: 08/06/2020 8:13 AM
HM News
6 years ago
Share
SHARE

નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે.ત્યારે હાલમાં ફક્ત વિદ્યાર્થીઓ નહીં પરંતુ શિક્ષકોને જ સ્કૂલે બોલાવાઈ રહ્યા છે.શાળા નિયમિત ચાલુ થાય ત્યાં સુધી ઓનલાઈન કોર્સ ભણાવવા માટે પણ તૈયારીઓ કરી છે.રાજ્ય સરકારે એફઆરસી એક પણ સ્કૂલને ફી વધારવા માટેની મંજૂરી આપશે નહીં.આ ઉપરાંત ફી પણ દર મહિને જ ઉઘરાવવાની રહેશે.આ ઉપરાંત આટલા મહિનાની ફી અત્યારે નહીં પરંતુ સપ્ટેમ્બર મહિના સુધી ભરશો તો પણ ચાલશે. એવી વાલીઓ માટે છૂટ આપી છે.સામાન્ય રીતે મોટા ભાગની સ્કૂલો ત્રિમાસિક,છ માસિક અને બાર મહિનાની એવી રીતે ફી લેતા હોય છે.મોટા ભાગની સ્કૂલોમાં 6 મહિનાની એક સામટી ફી લે છે.પરંતુ સરકાર આ વર્ષે કોઈપણ સ્કૂલ ફી માટે વાલીઓ પર દબાણ નહીં કરી શકે તેવો આદેશ કર્યો છે. વાલીઓને દર મહિને પણ ફી ભરવા માટે છૂટછાટ અપાઈ છે.

15 ઓગસ્ટ પછીથી જ શાળા કોલેજો ચાલુ થશે

કોરોના મહામારી વચ્ચે દેશમાં સૌથી પહેલા સ્કૂલ, કોલેજોને બંધ કરી દેવામાં આવી હતી.કોરોના મહામારીના વધતા પ્રકોપ વચ્ચે દેશમાં લોકડાઉન કરાયું હતું.જે પછીથી દેશમાં ધીમે ધીમે અનલોક થઈરહ્યું છે.પરંતુ સવા બે મહિના સુધી કામ ધંધા, નોકરી બંધ રહેવાને કારણે દરેક વાલીઓને ઘર ચલાવવાની મુશ્કેલી પડી રહી હોય એવામાં બાળકોના અભ્યાસ માટે સ્કૂલો ફી વસૂલીમાં દબાણ નહીં કરી શકે.કેન્દ્ર તેમજ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વાલીમંડળો, બાળરોગ નિષ્ણાતો,મનો વિજ્ઞાનીઓ તમામ સાથે વાતચીત કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલો ચાલુ કરવા અંગે નિર્ણય લેવાશે.હાલની સ્થિતિ જોતા શાળા કોલેજો 15 ઓગસ્ટ પછી ખોલવાની કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે એક મુલાકાતમાં કહ્યું હતું.

લોકોને ઘર ચલાવવાની મુશ્કેલી વચ્ચે ફી ક્યાંથી ભરશે?

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલો ચાલુ કરવા બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી.8 તારીખ થી સ્કૂલો ખુલવાની હતી પરંતુ હાલમાં કોરોનો મહામારીમાં સ્કૂલો બંધ છે.હાલમાં લોકડાઉન વચ્ચે પણ સ્કૂલોમાંથી બાળકોની ફી ભરી જવા વાલીઓ પર દબાણ આવી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને લઈને સરકાર શાળાઓ ચાલુ કરશે પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે માટે ઓનલાઈન અભ્યાસનું પણ પ્લાનિંગ કરાઈ રહ્યું છે.

કોઈ સ્કૂલો ફી ભરવા માટે વાલીઓ પર દબાણ કરી શકશે નહીં

સ્કૂલો દ્વારા જો વાલીઓને ફી માટે દબાણ કરાતું હોય તો સરકારને ફરિયાદ કરો. લોકોની આર્થિક સ્થિતિ સારી નથી.એટલે તો સરકાર અનાજ પૂરા પાડે છે.કામધંધા રેગ્યુલર થયા નથી ત્યાં સ્કૂલોની ફી કેવી રીતે ભરે. કોઈ સ્કૂલો ફી ભરવા વાલીઓ પર દબાણ કરે તો સરકારમાં ફરિયાદ કરો.જો કોઈ બાળકની જૂના વર્ષની ફી બાકી હશે તો ઓક્ટોબર મહિના સુધીમાં ભરવાની છૂટ આપવી પડશે. ચોક્કસ પગલાં ભરશે.લોકડાઉનમાં બધાના કામ ધંધા સજ્જડ બંધ રહેવાને કારણે આવક ન થઈ હોય તો ઘર ચલાવવાના ફાંફા છે ત્યાં બાળકોની ફી ક્યાંથી ભરી શકે.આથી કોઈ સ્કૂલો ફી ભરવા માટે વાલીઓ પર દબાણ કરી શકશે નહીં.

કોરોના સંક્રમણ ઘટે પછીજ સ્કૂલો ચાલુ કરવા નિર્ણય લેવાશે

કોરોનાનું સંક્રમણ બાળકોમાં ઝડપથી લાગી જાય છે માટે બાળકોની ચિંતા પહેલી કરવામાં આવશે.સાથે અભ્યાસ ન બગડે તેને પણ ધ્યાન રાખવામાં આવશે.સરકારે એમ પણ કહ્યું કે બાળકોની જીંદગી સાથે તેનો અભ્યાસ ન બગડે તે રીતે સ્કૂલો કેવી રીતે ચાલુ કરવી તેની સ્કૂલ સંચાલકો સાથે મળીને વાતચીત કર્યા પછી જ કંઈક નિર્ણય લેવાશે.વાતાવરણ સ્વચ્છ થાય અર્થાત કોરોના સંક્રમણ ઘટે પછીજ સ્કૂલો ચાલુ કરવા નિર્ણય લેવાશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇમરાન ખાનને અમેરિકાની સિંથિયા સાથે સેક્સ કરવું હતું, ટીવી હોસ્ટે વટાણા વેરી દીધા
Next Article સુરત : વિબગ્યોર સ્કૂલ દ્વારા સ્કૂલ બંધ હોવા છતાં પુરી સ્કૂલ ફી ભરવા વાલીઓને ધમકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up