By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાપીમાં મંદિરોને નોન આલ્કોહોલિક સેનેટાઇઝથી કરાઈ રહ્યા છે સેનેટાઈઝ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાપીમાં મંદિરોને નોન આલ્કોહોલિક સેનેટાઇઝથી કરાઈ રહ્યા છે સેનેટાઈઝ
GeneralSouth Gujarat

વાપીમાં મંદિરોને નોન આલ્કોહોલિક સેનેટાઇઝથી કરાઈ રહ્યા છે સેનેટાઈઝ

HM News
Last updated: 08/06/2020 8:31 AM
HM News
6 years ago
Share
SHARE

વલસાડ,08 જૂન : વાપીમાં અને સમગ્ર દેશમાં કોરોના મહામારીના સંક્રમણને પગલે સરકારે લાગુ પાડેલા લોકડાઉન અને અનલોકના 75 દિવસ બાદ ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી સરકાર તરફથી મળવાની છે,ત્યારે આ સમયે કોરોનાનું સંક્રમણ લોકોમાં ફેલાય નહીં અને કોરોના વાઇરસનો ચેપ લાગે નહીં તેવા શુભ ઉદ્દેશ્યથી વાપીના Human Rights Mission સંસ્થા દ્વારા ધાર્મિક સ્થળોને નોન આલ્કોહોલિક સેનેટાઈઝરથી સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે.

વાપી સમગ્ર ભારતમાં 8મી જૂનથી અનલોક એકની પુર્ણાહુતી અને નવા નીતિ નિયમો સાથે કોરોના સામે બાથ ભીડવાનું ભગીરથ પગલું સરકાર ભરવા જઇ રહી છે.સોમવારથી જે મહત્વનો નિર્ણય લેવામાં આવનાર છે તેમાં કોરોના સંક્રમણ દરમિયાન 75 દિવસથી બંધ ભગવાનના દ્વાર ખોલવાનો છે.
સોમવારથી તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની અને શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન કરવા દેવાની પરવાનગી આપવામાં આવી રહી છે.લોકડાઉન અને અનલોક લાગુ કર્યા સમયે સરકારે તમામ ધાર્મિક સ્થળો પર પાબંધી લગાવી હતી.જે હવે દૂર કરવાની વાત સામે આવતા મંદિર ટ્રસ્ટીઓ,પૂજારીઓ, ધાર્મિક શ્રદ્ધાળુઓમાં ખુશીની લાગણી વ્યાપી છે.

આ સમયે વાપીની હ્યુમન રાઈટ મિશન નામની સંસ્થા પણ આગળ આવી છે.આ સંસ્થાના કાર્યકરોએ વાપીના ચલા,ચણોદ,કોળીવાડ,ગુંજન વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળોને સેનેટાઇઝ કરવાનું અભિયાન હાથ ધર્યું છે.સંસ્થા દ્વારા દરેક મંદિરના પ્રાંગણને અને ગર્ભગૃહને નોન આલ્કોહોલિક સેનેટાઇઝરથી સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે.મંદિરોને નોન આલ્કોહોલિક સેનેટાઇઝથી કરાઈ રહ્યા છે સેનેટાઈઝસોમવારથી મંદિર ખુલવાના હોય મંદિરના પૂજારી, ટ્રસ્ટીઓમાં પણ અનોખો આનંદ છલકાયો હતો અને સરકારના તમામ નીતિ નિયમોનું પાલન કરી ભાવિક ભક્તોને મંદિરમાં દર્શન કરવાની અનુમતિ આપવામાં આવશે.આ સમયે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવશે અને ફરજિયાત માસ્ક પહેરીને જ પ્રવેશ કરાવવામાં આવશે તેવું જણાવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વાપી પોલીસે દમણથી સુરત લઇ જવાતો 4.93 લાખનો દારૂ પકડી પાડ્યો
Next Article પારડી હાઇવે પર પથ્થરોના કોથળાની આડશ, ગમે ત્યારે દુર્ધટના સર્જાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up