By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: IL&FSએ ગિફ્ટ સિટીમાં 50% હિસ્સો ગુજરાત સરકારને વેચ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > IL&FSએ ગિફ્ટ સિટીમાં 50% હિસ્સો ગુજરાત સરકારને વેચ્યો
BusinessGeneralNational

IL&FSએ ગિફ્ટ સિટીમાં 50% હિસ્સો ગુજરાત સરકારને વેચ્યો

HM News
Last updated: 09/06/2020 10:57 AM
HM News
6 years ago
Share
SHARE

– ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડે રાજ્ય વતી હિસ્સો ખરીદ્યો

મુંબઈ : દેવા હેઠળ ફસાયેલા IL&FSએ સોમવારે કહ્યું હતું કે તેણે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી(ગિફ્ટ સિટી)માં 50 ટકા હિસ્સો ગુજરાત સરકારને વેચી દેવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને તેની ઈક્વિટી વેલ્યૂ પેટે ~32 કરોડ ઊભા કર્યા છે અને તેનું કુલ દેવું ~1200 કરોડ ઓછું કર્યું છે.

ગુજરાત સરકાર વતી ગિફ્ટ સિટીમાં IL&FSનો હિસ્સો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GUDCL)એ ખરીદ્યો હતો. IL&FSને આ હિસ્સો વેચવા પેટે ~32.71 કરોડ મળ્યા હોવાનું ગ્રુપે કહ્યું હતું.નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ ગયા મહિને આ હિસ્સો વેચવા માટે તેને મંજૂરી આપી હતી.

IL&FSએ વધુમાં કહ્યું હતું કે આ હિસ્સો વેચીને તેણે અત્યાર સુધીમાં કુલ તેનું દેવું ~1230 કરોડ ઓછું કર્યું છે.ગ્રુપનું કુલ દેવું ~94,000 કરોડ છે. GUDCL ગિફ્ટ સિટીમાં બાકીનો 50 ટકા હિસ્સો ધરાવે છે.તેણે તેમાં IL&FSનો હિસ્સો ખરીદવા માટે ઓફર કરી હતી.સંયુક્ત સાહસ કરાર હેઠળ હિસ્સો વેચવા અંગે તેને સૌપ્રથમ અધિકાર હતો.કમિટી ઓફ ક્રેડિટર્સ સમક્ષ GUDCLની ઓફર મૂકવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી હતી.કમિટીના 80.09 ટકા સભ્યોએ દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું.

ગિફ્ટ સિટી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના બિઝનેસમાં સક્રિય છે અને તે અમદાવાદ-ગાંધીનગર રિજનમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ ડેવલપ કરી રહી છે, જેમાં ડિઝાઈન,મેઈન્ટેનન્સ,ફાઈનાન્સિંગ,ઓપરેશન અને મેઈન્ટેનન્સનો સમાવેશ થાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં ભડકો, દિલ્હીમાં ત્રીજા દિવસે પ્રતિ લીટરે 1.74 રૂ.નો વધારો
Next Article SBIએ અત્યાર સુધીનો સૌથી વધારે રૂ14,488 કરોડનો નફો દર્શાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up