By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રૂપાણી સરકારનું નથી ચાલતું ગાંધીનગરના શાળા સંચાલકો પાસે, સૂચના આપી છતાં ફીના ઉઘરાણા કરી રહ્યા છે !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > રૂપાણી સરકારનું નથી ચાલતું ગાંધીનગરના શાળા સંચાલકો પાસે, સૂચના આપી છતાં ફીના ઉઘરાણા કરી રહ્યા છે !
GandhinagarGeneralGujarat Now

રૂપાણી સરકારનું નથી ચાલતું ગાંધીનગરના શાળા સંચાલકો પાસે, સૂચના આપી છતાં ફીના ઉઘરાણા કરી રહ્યા છે !

HM News
Last updated: 09/06/2020 11:56 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોનાની મહામારીમાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે,ત્યારે આ મહામારીને અટકાવવા માટે માર્ચના મધ્યથી શાળા કોલેજોને બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે લેવામાં આવ્યો હતો.ત્યારબાદ લોકડાઉન-૧નો પ્રારંભ થતાં સરકારે શાળાઓમાં પરીક્ષાઓ રદ કરીને વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં બઢતી આપવાનો નિર્ણય કર્યો હતો,ત્યારે લોકડાઉનમાં વેપારધંધા બંધ હોવાના કારણે મધ્યમ તેમજ ગરીબ વર્ગની હાલત કફોડી બની જવા પામી છે.

સરકારે સૂચના આપી છતાં આદેશને ઘોળીને પી ગયા

જે તે વખતે સરકાર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે શાળાઓ ફી બાબતે કડક વલણ અપનાવે નહીં અને વાલીઓ પાસેથી ફી માટે દબાણ કરે નહીં.આમ આ પ્રકારે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હોવા છતાં હવે જ્યારે શાળાઓને શરૂ કરવાનો સમય આવ્યો છે,તે વખતે શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવતાં વાલીઓ પણ મુંઝવણમાં મુકાયા છે.

અમુક શાળાએ તો ઓનલાઈન અભ્યાસક્રમ પણ શરૂ કરી દીધો

ઘણી શાળાઓએ તો ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરીને સત્રનો પ્રારંભ કરી દીધો હોય તે પ્રકારે વિદ્યાર્થીઓની હાજરી પણ પુરી રહયા છે.ત્યારે અનલોક-૧માં રાજય સરકારે શાળાઓને ખોલવાનો તો નિર્ણય કર્યો છે,પરંતુ ફકત ટીચીંગ સ્ટાફને જ હાજર રહેવાની મંજુરી આપવામાં આવી છે જયારે શાળાઓ વિદ્યાર્થીઓ બોલાવી શકાશે નહીં તેવું પણ જણાવ્યું છે.આમ લોકડાઉનના પગલે અનેક પરિવારો હાલમાં આર્થિક મહામારીનો સામનો કરી રહયા છે, ત્યારે શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવતાં વાલીઓની હાલત પણ કફોડી બની જવા પામી છે.રાજય સરકાર દ્વારા પણ લોકડાઉનમાં જે સૂચનાઓ શાળા સંચાલકોને આપી હોય તેને પણ ઘોળીને પી ગયા હોય તેમ ફી ઉઘરાણી કરી રહયા છે તેનાથી વાલીઓમાં પણ સંચાલકો વિરૃધ્ધ રોષ ઉભો થયો છે.પ્રથમ ત્રણ માસની ફી માટે દબાણ નહીં કરવાનું પણ સરકારે જણાવ્યું હતું છતાં હાલમાં જે પ્રકારે મેસેજ મોકલવામાં આવી રહયા છે તેના પગલે વાલીઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.હવે સોમવારથી શાળાઓ તો વિદ્યાર્થીઓ વગર શરૂ થશે અને વાલીઓ જ્યારે મુલાકાત લેશે ત્યારે જ ખબર પડશે કે ફી માટે દબાણ કરવામાં આવી રહયું છે નહીં.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સ્કૂલ-કોલેજ ફી મુદ્દે સુરત કોંગ્રેસ મેદાનમાં : ફી ભરવાનું દબાણ કરે તો કૉંગ્રેસને ફોન કરો, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો
Next Article મોરારી બાપુએ ફરી વિવાદ છેડ્યો,નીલકંઠ બાદ કૃષ્ણ વિશેનો વિવાદ : મોરારિ બાપુ વિરૃદ્ધ નોંધાય પોલીસ ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up