By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: NIL GST રિટર્ન ભરતા ધંધાર્થીઓને વધુ રાહત મળશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > NIL GST રિટર્ન ભરતા ધંધાર્થીઓને વધુ રાહત મળશે
BusinessGeneralNational

NIL GST રિટર્ન ભરતા ધંધાર્થીઓને વધુ રાહત મળશે

HM News
Last updated: 11/06/2020 9:39 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી તા. ૧૧ : દેશમાં નીલ જીએસટી રિટર્ન ભરતા ધંધાર્થીઓને માટે સરકાર ટુંક સમયમાં વધુ એક રાહતની જાહેરાત કરી શકે છે.સુત્રો માહિતી આપી છે કે હવે આ ધંધાર્થીઓને દર ત્રિમાસીક ડેકલેરેશન આપવાની વ્યવસ્થા પણ એસ. એમ. એસ.દ્વારા કરી દેવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, દરેક ત્રિમાસીક જીએસટીઆર-૧ ફોર્મ ભરવાની સુવિધા એસ.એમ.એસ.દ્વારા શરૂ કરવાની તૈયારીઓ થઇ રહી છે.જેથી નિલ રિટર્નવાળા ધંધાર્થીઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ ન લેવી પડે અને તેમનો ખર્ચ ઘટે.આંકડાઓ અનુસાર, દેશમાં લગભગ રર લાખ ધંધાર્થીઓ એવા છે જેમને આ નવી વ્યવસ્થાથી સીધો લાભ મળશે.અત્યારે જીએસટીઆર-૧ રિટર્ન માટે જીએસટી નેટવર્ક પોર્ટલ પર લોગઇન કરવું જરૂરી છે.તેના માટે ઘણા ધંધાર્થીઓએ સીએની મદદ પણ લેવી પડે છે.નવી વ્યવસ્થા હેઠળ તેમણે સીએની મદદ નહી લેવી પડે.

કોરોના સંકટના આ કાળમાં ધંધાર્થી વર્તમાન પરિસ્થિતિને જોતા નીલ જીએસટીના વર્તુળમાં ઘણા વધારાના ધંધાર્થીઓ આવી જવાની પણ આશંકા દર્શાવાઇ રહી છે આ જ કારણ છે કે સરકાર આ વ્યવસ્થા ઝડપથી લાગુ કરવા જઇ રહી છે જેથી તેમની મુશ્કેલીઓને હલ કરી શકાય સરકારે આ અઠવાડિયે ધંધાર્થીઓને એસ.એમ.એસ.દ્વારા માસિક જીએસટીઆર-૩બી ફોર્મ ભરવાની સુવિધા શરૂ કરી હતી.જેમાં પોતાના જીએસટી નંબર સાથે નીલ લખીને૧૪૪૦૯ નંબર પર મોકલવાનું હોય છે અને ઓટીપી દ્વારા રીટર્ન ભરાયાનું કન્ફર્મ કરવાનું હોય છે.આવી જ વ્યવસ્થા ત્રિમાસીક ડેકલેરેશન માટે કરવાની છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article GSTની ‘લેટ ફી’ માફી પર કેન્દ્ર-રાજ્ય વચ્ચે મતમતાંતર
Next Article આવતીકાલે GST કાઉન્સિલની બેઠક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up