By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઊંઝા પોલીસે પૂરવઠા વિભાગનું સસ્તા અનાજનું કૌભાંડ પકડ્યું, પૂરવઠા મંત્રીએ આપ્યા ખાતાકીય તપાસના સંકેત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > ઊંઝા પોલીસે પૂરવઠા વિભાગનું સસ્તા અનાજનું કૌભાંડ પકડ્યું, પૂરવઠા મંત્રીએ આપ્યા ખાતાકીય તપાસના સંકેત
GeneralNorth Gujarat

ઊંઝા પોલીસે પૂરવઠા વિભાગનું સસ્તા અનાજનું કૌભાંડ પકડ્યું, પૂરવઠા મંત્રીએ આપ્યા ખાતાકીય તપાસના સંકેત

HM News
Last updated: 11/06/2020 10:22 AM
HM News
6 years ago
Share
SHARE

મહેસાણા : જિલ્લાના ઉંઝા તાલુકા માં છેલ્લા કેટલાય સમયથી પુરવઠા તંત્રની રહેમ હેઠળ સસ્તા અનાજને વેચી મારવાનું કૌભાંડ ચાલતું હતું.આ કૌભાંડમાં અનેક કર્મચારીઓની મિલીભગત હતી જેને ઊંઝાના જાંબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશભાઈ રાઠોડ અને તેમની ટીમે રવિવારે ઊંઝાના કહોડા ગામ પાસે આવેલી પારસ ફ્લોર ફેક્ટરીમાંથી ઝડપી પાડયું હતું.જોકે આ કૌભાંડના સમાચાર ગાંધીનગર પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા સુધી પહોંચતા તેમને તરત જ કડક તપાસના આદેશો આપી પુરવઠા વિભાગની એક તપાસ સમિતિ નીમી હતી ત્યારે આ સમિતિ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થતા હજુ પણ કેટલાક કાળાબજારિયાઓના નામ ખૂલવાની શક્યતા દેખાઈ રહી છે.

જોકે આ અનાજ કૌભાંડમાં સૌથી મોટો સવાલ નિયત નો છે.જે કામ પુરવઠા મામલતદાર દ્વારા થવું જોઈએ એ કામ ઊંઝાના જાંબાઝ પોલીસ ઇન્સ્પેક્ટરે lockdown માં કરી બતાવ્યું છે.જોકે ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર ખૂબ જ સક્રિય છે.તેમણે lockdown માં પણ કડક હાથે કામગીરી કરી છે જેથી ઊંઝા તાલુકામાં કોરોના ના માત્ર એક કે બે જ કેસ હજુ સુધી નોંધાયા છે.આમ ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર ની કામગીરી પ્રશંશા પાત્ર પાત્ર છે પરંતુ પુરવઠા મામલતદારની નિયતમાં મોટી ખોટ જણાય છે કારણકે જો પુરવઠા મામલતદારની મીલીભગત ન હોય તો ગોડાઉન મેનેજર અને અન્ય કર્મચારીઓ અનાજ વેચી મારવાની હિંમત સુદ્ધાં ન કરી શકે.

પણ જ્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પુરવઠા મામલતદારને આ સસ્તા અનાજની ચોરી કૌભાંડ વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યું હતું કે આમાં મારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી ત્યારે આ અંગે પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા નો સંપર્ક સાધતાં જાણવા મળ્યું હતું કે આગામી સમયમાં ઊંઝાના પુરવઠા મામલતદાર અને સંડોવાયેલ અન્ય અધિકારીઓ,કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ થઈ શકે છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાયદાકીય સકંજો કસવામાં આવશે.એક પણ કૌભાંડીઓને નહીં છોડવામાં આવે તેમ પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું. મહેસાણા ડી એસ ઓ ની આગેવાની હેઠળ હાલમાં તપાસ સમિતિ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે ત્યારે આ ઘટનામાં કોઈપણ પ્રકારનું ભીનું ના સંકેલાઇ જાય તે જોવું રહ્યું !

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શુ આ રીતે ભણશે ગુજરાત ? 6207 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની 1466 જગ્યાઓ ખાલી
Next Article ..તો ગુજરાત ભાજપ સંગઠનમાં આ બે નેતાઓને મળી શકે છે મહત્વનું સ્થાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up