[weather_data]
Breaking News
TRENDING NEWS

વાપી નજીક રાતા ખાડીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

[updated_date] [post_views]

Table of Content

વલસાડ, 11 જૂન : વાપી નજીક કરવડ નાની તંબાડી ફાટક પાછળ આવેલ રાતા ખાડીમાં મંગળવારે રાત્રે એક 30થી 35 વર્ષીય યુવકની લાશ દેખાતા સ્થળ ઉપર સ્થાનિકોની ભીડ લાગી ગઇ હતી.જે અંગે ગામના દેવેન્દ્ર લલ્લુભાઇ પટેલે ડુંગરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ થઇ ન શકતા લાશને પીએમ માટે મોકલાવી તેના વાલીવારસ અંગેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.મોત પાછળનું કારણ પાણીમાં ડૂબી જવાથી થયા હોવાનું લોકો માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles