ધરમપુરમાં મિલકત વેરામાં રાહત માટે માગ

287

વલસાડ, 10 જૂન : ધરમપુર પાલિકાના વિરોધપક્ષના નેતા હિરેન(સમિયો) પટેલે કોરોના મહામારીને લઈ પાલિકા વિસ્તારના BPL પરિવારોને મિલકત વેરામાં સંપૂર્ણ માફી અને APL પરિવારોને એપ્રિલ 2020થી માર્ચ 2021ના મિલકત વેરામાં 50 ટકાની રાહત આપવા માટે ઠરાવ કરવા પાલિકાને રજુઆત કરી છે.તથા ફેરિયાઓ પાસે હાલે બંધ કરાયેલા રોજીંદા ભાડાની મુદત આગામી છ માસ સુધી લંબાવવા વિનંતી કરી છે.

Share Now