By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ત્રણ વર્ષ પછીયે જીએસટી સરલ કે સમાન સંભવ નથી બન્યો!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ત્રણ વર્ષ પછીયે જીએસટી સરલ કે સમાન સંભવ નથી બન્યો!
BusinessGeneralNational

ત્રણ વર્ષ પછીયે જીએસટી સરલ કે સમાન સંભવ નથી બન્યો!

HM News
Last updated: 01/07/2020 10:16 AM
HM News
6 years ago
Share
SHARE

નવીદિલ્હી તા.1 : વસ્તુ તેમજ સેવાકર (જીએસટી)ને ભારતનો સૌથી મોટો અપ્રત્યક્ષ કર સુધારો માનીને 1 જૂલાઈ 2017 (30 જુનની મધરાત બાદ) લાગુ કરાયો હતો, આજે તેને લાગુ થયે 3 વર્ષ વીતી જવા છતાં આ ‘સરલ’ કર વ્યવસ્થા સરળ બની નથી, જીએસટી જયારે લાગુ થયો ત્યારે માનવામા આવ્યુ હતુ કે તેના લાગુ થવાથી એક સરલ અને સમાન કર પ્રણાલીની શરૂઆત થશે પણ હજુ સુધી આ સંભવ નથી બન્યુ.જોે કે ત્રણ વર્ષમાં કેટલીક જટીલતાઓ ઘટી છે.

સરલ કર પ્રણાલી માટેની રીટર્ન ભરવાની પ્રક્રિયા જટીલ

હાલમાં જ શૂન્ય જીએસટી થવા પર માસિક રીટર્ન એસએમએસ દ્વારા જમા કરવાની સુવિધા શરૂ કરાઈ છે, તેમ છતાં રીટર્ન દાખલ કરવાની પૂરી વ્યવસ્થા સરલ નથી.આનાથી નાના વેપારીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે.કર નિષ્ણાંતોનુ કહેવુ છે કે જીએસટી રીટર્ન વ્યવસ્થાને સરળ બનાવવાની જરૂરત છે. આથી કારોબાર કરવો સરળ બનશે.

રીટર્નમા સુધારાની મંજુરી અને નેટવર્ક બહેતર જરૂરી

નાના વેપારીઓનુ કહેવુ છે કે જીએસટીઆર-3 બી રીટર્નમા સુધારાની મંજુરી નથી,નાની ભૂલ પણ સુધારવી મુશ્કેલ છે.તેમા ફેરફારની જરૂર છે.

વારંવાર રેટ બદલવાથી વેપારીઓ પરેશાન

જીએસટીને લાગુ થયા ત્રણ વર્ષ થયા છે,પરંતુ હજુ સુધી જીએસટી રેટ સ્લેબમાં સતત ફેરફાર કરવામા આવી રહ્યા છે. આ મુશ્કેલીના કારણે વેપારીઓ ખૂબ જ પરેશાન છે.

ત્રણ વર્ષમાં ત્રણ નાણામંત્રીની જીએસટીમાં ભૂમિકા: જીએસટીના ત્રણ વર્ષ દરમ્યાન ત્રણ નાણામંત્રી રહ્યા છે.જીએસટીને લાગુ કરવામા અરૂણ જેટલીની મહત્વની ભૂમિકા રહી હતી.ત્યારબાદ પીયુષ ગોયલે કાર્યભાર સંભાળ્યો હતો. હાલ નાણામંત્રી નિર્મલા સીતારામન જીએસટીને બહેતર બનાવવાનુ કામ કરી રહ્યા છે.

કરચોરી રોકવામાં હજુ પણ સરકારને મુશ્કેલી

જીએસટીનો મૂળ ઉદેશ કર પ્રણાલીને સરલ કરીને કર ચોરી રોકવાનો હતો પણ હજુ સુધી તેમા સફળતા મળી નથી.હાલના દિવસોમાં પણ કરચોરીના મોટા કિસ્સાઓ બહાર આવ્યા છે. તેને રોકવા માટે ઈ-ઈનવોઈસ લાગુ કરવાની તૈયારી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article GST થૂ જૂનમાં સરકારને મળ્યું 90,917 કરોડ રૂપિયાનું રાજસ્વ
Next Article GSTની ત્રીજી વરસી : ટેક્સ્ટાઇલ માર્કેટની ૫ હજાર દુકાન બંધ, પ્રોડક્શન ૪૦ ટકા ઘટયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up