By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઇ-વે બિલ્સની સંખ્યા ૪.૨૭ કરોડે પહોંચી: માર્ચ કરતા વધુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઇ-વે બિલ્સની સંખ્યા ૪.૨૭ કરોડે પહોંચી: માર્ચ કરતા વધુ
GeneralNational

ઇ-વે બિલ્સની સંખ્યા ૪.૨૭ કરોડે પહોંચી: માર્ચ કરતા વધુ

HM News
Last updated: 06/07/2020 5:42 AM
HM News
6 years ago
Share
SHARE

જૂનમાં ઇ-વે બિલની સંખ્યા ૪.૨૭ કરોડ થઇ છે,જે માર્ચના ૪.૦૩ કરોડની તુલનામાં વધારે છે.ગૂડઝ એન્ડ સર્વિસિસ ટેકસ નેટવર્ક (જીએસટીએન)એ રવિવારે જણાવ્યું હતું કે,અનલોક ૧.૦ના છેલ્લા દિવસે ૩૦ જૂનના રોજ ઇ-વે બિલ્સની સંખ્યા ૧૮.૩૨ લાખ અને મૂલ્ય રૂા.૫૪,૫૦૦ કરોડ હતી. તે લોકડાઉનના શરૂ થયા પછીનો સૌથી મોટો આંકડો હતો.

આંતરરાય હેરફેર માટે કન્સાઇન્મેન્ટનું મૂલ્ય રૂા.૫૦,૦૦૦થી વધુ હોય તો રજિસ્ટર્ડ જીએસટી કરદાતાએ ઇ-વે બિલ જનરેટ કરવું પડે છે.તે આર્થિક પ્રવૃત્તિના મહત્વના ઇન્ડિકેટર્સ છે. જેમાં અનલોક ૧.૦ દરમિયાન મોટી રિકવરી જોવા મળી છે. સામાન્ય સ્થિતિમાં રોજના લગભગ ૨૦ લાખ ઇ-વે બિલ બનતાં હતાં.જોકે,લોકડાઉનના અમલ પછી તેમાં મોટો ઘટાડો નોંધાયો હતો. માર્ચમાં ઇ-વે બિલમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને ૨૫ માર્ચના રોજ એ આંકડો ઘટીને માત્ર ૫૦,૦૦૦ થયો હતો, જે લોકડાઉનના પ્રથમ દિવસે સૌથી નીચી સંખ્યા હતા. જોકે, સરકાર દ્રારા જાહેર કરાયેલી તબકકાવા રાહતો પછી ટ્રેન્ડ વૃદ્ધિ તરફી થયો છે અને સરકારના જણાવ્યા અનુસાર અનલોક ૧.૦ પછી ઇ-વે બિલની સંખ્યા સંપૂર્ણ રિકવર થવાની તૈયારીમાં છે. સરકારે વધુમાં જણાવ્યું હતું કે, અનલોક ૨.૦માં કાર્ગેાની અવરજવર વધશે, જે આર્થિક રિકવરી અને સ્થિરતા માટે પ્રોત્સાહક સંકેત છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના ગાળામાં માલસામાનની હેરફેર બિલકુલ અટકી ગઇ હતી. તેને લીધે જીએસટીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જોકે, જૂન મહિનામાં જીએસટીની આવકમાં પણ મોટી વૃદ્ધિ થઇ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 800 ને પાર, મૃત્યુઆંરૃક 27 પર પહોંચ્યો
Next Article સરકારે પ્રતિબંધિત સંગઠન SFJ સાથે જોડાયેલી 40 વેબસાઈટ પર મૂક્યો પ્રતિબંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up