By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર મુદ્દે રાજ્ય સરકાર જયુડીશીયલ કમિશન રચશે.
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર મુદ્દે રાજ્ય સરકાર જયુડીશીયલ કમિશન રચશે.
AhmedabadGeneralGujarat Now

આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર મુદ્દે રાજ્ય સરકાર જયુડીશીયલ કમિશન રચશે.

HM News
Last updated: 08/07/2020 11:30 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી યોજના લાભ મેળવવામાં આવે છે તે મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આદિવાસીઓએ પણ આ મુદ્દે આંદોલન કરી વિવાદનો અંત લાવવા પ્રયાસો કર્યા છે. ગઇકાલે પણ ગાંધીનગર શહેરમાં આદિવાસી ધારાસભ્ય બેઠક યોજી આ મામલે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આખરે આજે કેબિનેટની બેઠક બાદ રાજ્યના મંત્રી ગણપત વસાવાએ જાહેરાત કરી હતી કે, આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રના મુદ્દે રાજ્ય સરકાર આગામી દિવસોમાં એક જ યુડિશિયલ કમિશનની રચના કરશે.

એટલું જ નહીં સાચા લાભાર્થીઓ કોણ છે તે કમિશન નક્કી કરશે. કેબિનેટની બેઠક બાદ વન મંત્રી ગણપત વસાવાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વર્ષ ૧૯૫૬માં ગીર બરડામાં રહેતા ચારણ, ભરવાડ સમાજને આદિવાસી જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સાચા આદિવાસીનો હક યથાવત રહે અને ખોટા લોકો આદિવાસીઓનો લાભ મેળવે તે મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક કમિશન બનાવવાનું નક્કી કર્યું છે.

આ કમિશન સાચા લાભાર્થીઓ કોણ છે તેની યાદી પણ નક્કી કરશે. આ ઉપરાંત જો કોઈને વાંધો હોય તો તે વાંધાઓ પણ સાંભળશે. આ કમિટીમાં મહેસુલ અને વન વિભાગના નિવૃત્ત અધિકારીઓને પણ સમાવેશ કરવામાં આવશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો: રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત ત્રણ ટ્રસ્ટની થશે તપાસ
Next Article સુઝલોનની ખોટ વધીને ૮૩૪.૨૨ કરોડઃ આ વર્ષે અઢી ગણાનો વધારો થયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up