By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ફડણવીસે આપ્યું એવું નિવેદન…કે શિવસેના થઈ ગઈ ગદગદ, કર્યાં પેટછૂટા વખાણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ફડણવીસે આપ્યું એવું નિવેદન…કે શિવસેના થઈ ગઈ ગદગદ, કર્યાં પેટછૂટા વખાણ
GeneralNational

ફડણવીસે આપ્યું એવું નિવેદન…કે શિવસેના થઈ ગઈ ગદગદ, કર્યાં પેટછૂટા વખાણ

HM News
Last updated: 18/07/2020 8:55 AM
HM News
6 years ago
Share
SHARE

મુંબઈ: શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં વિપક્ષીદળના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ખુબ વખાણ કર્યા છે.સામનામાં લખવામાં આવ્યું છે કે ફડણવીસ આજે પણ એટલા જ યુવા અને જુસ્સાવાળા છે જેટલા તેઓ મુખ્યમંત્રી પદે હતાં ત્યારે રહેતા હતાં.ફડણવીસનું એક ભાવનાત્મક નિવેદન સામે આવ્યું છે.જેમાં ફડણવીસે પોતાના ખાસ સહયોગી ગિરીશ મહાજનને કહ્યું છે કે ‘ગિરીશ જો મને કોરોના કે કઈ પણ બીજુ થાય તો મને સરકારી હોસ્પિટલમાં જ દાખલ કરાવજો.’

ફડણવીસ અનેક હોસ્પિટલોમાં કોરોના સુવિધા કેન્દ્રની મુલાકાત લે છે અને સરકાર પર નિશાન સાધતા રહે છે.જેના કારણે પ્રશાસનની ભાગદોડ શરૂ થઈ જાય છે. બધુ મળીને સરકારે જે કામ કર્યાં તેના સંદર્ભમાં ફડણવીસ સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે અને ભવિષ્યમાં જો તેમને કોરોના થઈ ગયો તો કોઈ ખાનગી હોસ્પિટલમાં ન લઈ જઈને સરકારી હોસ્પિટલમાં જ દાખલ કરાવવાનું ઈચ્છાપત્ર તેમણે ગિરીશ મહાજનને સોંપ્યું છે.

કેટલાક લોકોને ફડણવીસનો આ એક સ્ટંટ લાગે છે.પરંતુ તેમણે પોતાની સહજ ભાવના વ્યક્ત કરી છે.તેને સ્ટંટ કરેવું યોગ્ય નથી.ફડણવીસની આ ભાવનાની કદર કરવી જોઈએ અને મહારાષ્ટ્રની જનતાએ તેમની પીઠ થપથપાવી જોઈએ.ફડણવીસનો આવો આત્મવિશ્વાસ,સરકાર અને હજારો કોરોના પીડિતોને બળ આપનારું છે.આ માટે વિરોધી દળના નેતા દેવેન્દ્ર ફડણવીસને જેટલી પણ પ્રશંસા કરીએ તે ઓછી છે,તેમની પ્રશંસા કરવી જ જોઈએ.વિરોધ દળના નેતા સંતુષ્ટ છે તો રાજ્યના સ્વાસ્થ્ય તંત્રને બીજુ શું જોઈએ?

ફડણવીસ વિરોધી દળના નેતા તરીકે ઉત્તમ કામ કરી રહ્યાં છે એવું અમે અનેકવાર કહ્યું છે.શું આ પ્રશંસા નથી? આ તો સૌથી મોટી સાબાશી છે.કોરોનાના મામલે સરકારી તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે,તેણે ક્યાં કામ કરવું જોઈએ અને ક્યાં ઉણપ છે? આ માટે વિરોધી દળના નેતા રાજ્યભરની મુલાકાત લઈ રહ્યાં છે.વિરોધી દળના નેતા પહોંચવાના કારણે પ્રશાસન ગતિશિલ થઈ જાય છે એવો અમારો અનુભવ છે.

ફડણવીસના આરોપો અને શાબ્દિક તોપોને સકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે તો સારું રહેશે.અમારી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના છે કે શ્રી ફડણવીસને કોરોના ન થાય, તેઓ નિરોગી રહે,અને દીર્ઘાયું રહે.તેમના બાળબચ્ચા અને રાજનીતિક સાથીઓ પણ સુખી રહે.વિરોધી ધલના નેતાએ રાજ્યના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ વિશ્વાસ વ્યક્ત કર્યો.તેમને કઈ થાય તો સરકારી તંત્ર તેમને સુરક્ષિત રાખશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ACB નું ઓપરેશન, મામલતદાર અને એક્ઝીકયુટીવ મેજીસ્ટ્રેટ મંગુ વસાવા રૂ.25 હજારની લાંચમાં ઝડપાયા
Next Article કોંગ્રેસની આંતરિક લડાઈ રસ્તા પર આવી ગઈ, ફોન ટેપિંગ મામલે CBI તપાસ થાયઃ સંબિત પાત્રા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up