By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપમાં પટેલ પાવર પૂરો! વર્ષોથી ભાજપની વોટબેંક ગણાતા પટેલના બદલે પાટીલને પાવર આપ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપમાં પટેલ પાવર પૂરો! વર્ષોથી ભાજપની વોટબેંક ગણાતા પટેલના બદલે પાટીલને પાવર આપ્યો
GeneralGujarat NowPolitics

ભાજપમાં પટેલ પાવર પૂરો! વર્ષોથી ભાજપની વોટબેંક ગણાતા પટેલના બદલે પાટીલને પાવર આપ્યો

HM News
Last updated: 21/07/2020 7:15 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાતમાં વર્ષોથી પાટીદારો ભાજપ સમર્થક જ રહ્યા છે.જેના લીધે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત ભાજપમાં ઉચ્ચ હોદ્દા એટલે કે પ્રદેશ પ્રમુખ અથવા તો મુખ્યમંત્રી પદે પટેલ પાવર જ ચાલ્યો છે. પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ બદલાયેલા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પાટીદારને બદલે વિજય રૂપાણીને મૂકવામાં આવ્યા હતા.પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર એવા જીતુ વાઘાણીને રાખવામાં આવ્યા હતા.પરંતુ ભાજપ હાઈ કમાન્ડે એકાએક ગુજરાત ભાજપમાંથી પાટીદાર પાવર ઘટાડી દઈને એક બિન ગુજરાતી સી.આર. પાટીલને નવા પ્રદેશ પ્રમુખ બનાવતા ભાજપના પ્રદેશ નેતાઓમાં ખૂબ મોટો ચર્ચાનો વિષય બની ગયો છે.

જરાત ભાજપના પ્રમુખ પદે પાટીદાર જ આવશે તેવી વહેતી થયેલી વાતો વચ્ચે ભાજપ હાઈ કમાન્ડે પટેલના બદલે પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવીને ગુજરાત ભાજપને ચોંકાવી દીધું છે.એટલું જ નહીં ગુજરાતમાં સત્તાધારી ભાજપના મુખ્યમંત્રી કે પ્રદેશ પ્રમુખ તરીકે હવે પાટીદાર પાવર પૂરો કરી દીધો હોય તેવી ચર્ચા ચાલી રહી છે.

સામાન્ય રીતે એવું કહેવાતું હતું કે, કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલને મૂક્યા બાદ ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે પટેલ જશે.આ ઉપરાંત ટૂંક સમયમાં રાજ્યની મહાનગરપાલિકા તથા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે.ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પાટીદાર મૂકે તો ભાજપને પટેલ મતોનો ફરી એકવાર ફાયદો મળી શકે તેમ હતું.

જન્મે મહારાષ્ટ્રીયન પણ સુરતમાં આઈ.ટી.આઈ.ફીટર સુધીનું શિક્ષણ મેળવનારા સીઆર પાટીલ પોલીસ ખાતામાંથી નીકળ્યા.1989માં સીઆર પાટલીની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ.એ વખતે કાશીરામ રાણાનો સુરતમાં દબદબો હતો. તેઓ ભાજપનું સંગઠન મજબૂત બનાવતા હતાં.સીઆર તેમની સાથે જોડાઈ ગયા અને કાશીરામ રાણાના ખાસ વિશ્વાસુ બની ગયા હતાં.કાશીરામ રાણા પાસેથી જ તેઓએ સંગઠનના ગુણો શીખ્યા હોવાનું તેમના નજીકના લોકો કહી રહ્યાં છે.

સીઆર પાટીલ રાજકારણમાં તો ઘણા સમયથી આવી ગયા હતાં. પરંતુ પહેલી ચૂંટણી તેઓ નવસારી લોકસભાની બેઠક અલગ થઈ ત્યારે 2009માં લડ્યા અને જંગી બહુમતિથી વિજેતા બન્યા હતાં.નવસારી બેઠક પરથી તેઓ છેલ્લી ત્રણ ટર્મથી વિજેતા બની રહ્યાં છે.દક્ષિણ ગુજરાતમાં તેઓ ભારે દબદબો ધરાવે છે.આ દબદબાએ જ તેમને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.

પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સીઆર પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘પ્રદેશ અધ્યક્ષ તરીકે મારૂં કામ દરેક કાર્યકર્તાને સાથે લઈને ચાલવાનું છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મારા પર વિશ્વાસ મૂક્યો તે બદલ તેમનો આભાર.ભાજપનો દરેક કાર્યકર્તા મહત્ત્વનો છે.દરેક કાર્યકર્તા ખભેથી ખભો મિલાવી કામ કરશે.હાલમાં કોરોના મહામારી મોટો પડકાર છે. સરકારની કામગીરી સાથે ભાજપના સંગઠનની કામગીરી પણ કોરોનાને ડામવાની છે.’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હાર્દિક પટેલ ફેકટ૨ જ નથી : સંદેશ આપવા ભાજપનો પ્રયાસ
Next Article ભાજપના ફાયનાન્સિયલ મેનેજમેન્ટમાં માહેર સી.આર.પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ પદનું ‘ઈન્સેન્ટિવ’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up