By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: C.R. પાટિલ ભાજપના 7 મોરચા પ્રમુખોમાંથી ક્યા 5 પ્રમુખોનાં પત્તાં કાપી રવાના કરશે ? કોણ બે રીપીટ કરાય તેવી શક્યતા ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > C.R. પાટિલ ભાજપના 7 મોરચા પ્રમુખોમાંથી ક્યા 5 પ્રમુખોનાં પત્તાં કાપી રવાના કરશે ? કોણ બે રીપીટ કરાય તેવી શક્યતા ?
GandhinagarGeneralGujarat Now

C.R. પાટિલ ભાજપના 7 મોરચા પ્રમુખોમાંથી ક્યા 5 પ્રમુખોનાં પત્તાં કાપી રવાના કરશે ? કોણ બે રીપીટ કરાય તેવી શક્યતા ?

HM News
Last updated: 29/07/2020 9:45 AM
HM News
6 years ago
Share
SHARE

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ નિમાયેલા સી.આર.પાટિલે સંગઠનની નિમણૂકોની ક્વાયત હાથ ધરી છે ત્યારે પાટિલ ગુજરાત ભાજપનાં મોટા ભાગના મોરચાઓમાં ધરમૂળથી પરિવર્તન લાવશે એ નક્કી મનાય છે.ભાજપનાં સૂત્રોના મતે, ગુજરાત ભાજપના 7 મોરચમાંથી મોટા ભાગના મોરચા પ્રમુખો બદલાશે.મોટા ભાગના મોરચાઓની નિષ્ક્રિયતા અને પાછલા દિવસોમા કોઈ ખાસ કામગીરી ન કરી હોવાથી મોટાભાગના મોરચા પ્રમુખો બદલાશે એ નક્કી મનાય છે.

આ પૈકી સૌLr પહેલી તવાઈ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ પર આવશે.ઋત્વિજ પટેલ બદલાશે એ નક્કી મનાય છે.યુવા મોરચા દ્રારા કોઈ નોંધપાત્ર કહી શકાય તેવા મોટા કાર્યક્રમો નથી કરાયા કે કોઈ જવાબદારી નથી નિભાવાઈ.યુવા મોરચો અને તેનાં હોદેદારો વિવાદોમાં પણ રહ્યાં તેથી ઋથ્વિજ પટેલની બાદબાકી નક્કી છે.

મહિલા મોરચાનાં અધ્યક્ષ જ્યોતિબેન પડ્યા ને ફરી રિપીટ કરી શકાય તેવી શક્યતા છે.તેમણે રાષ્ટ્રીય મહિલા સંમેલન થી લઇ તેમણે અનેક નાનાં મોટા કાર્યક્રમો હાથ ધર્યા છે.અનુસૂચિત જાતી મોરચાના પ્રમુખ શંભુ પ્રસાદ ટુંડીયા બદલાય તેવી શક્યતા છે.અનુસૂચિત જાતી સમુદાયના આંદોલન થી લઈ અનુસૂચિત જાતીની વોટબેન્કને આકર્ષિત કરવામાં અનુસૂચિત જાતિ મોરચો સદંતર નિષ્ફળ રહ્યો છે જેના કારણે આ મોરચા પ્રમુખને બદલવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

અનુસૂચિત જાતિ મોરચાના જેવી સ્થિતિ અનુસુચિત જન જાતિ મોરચાની પણ છે. દલિત આંદોલન જેમ અનુસૂચિત જનજાતિ મોરચો પણ આદિવાસીઓને અવાજ બનવામાં અને આદિવાસી આંદોલન રોકવામાં સદંતર નિષ્ફળ રહ્યો છે તેથી મોતીભાઈ વસાવાને બદલાશે.

બક્ષીપંચ મોરચો પણ ગુજરાત નો બહુ મોટો સમુદાય એવો બક્ષીપંચ ને આકર્ષવા માટે કે તે સંદર્ભના કાર્યક્રમો કરવામાં નિષ્ફળ રહ્યો છે જેથી મોરચાના દિનેશ અનાવાડીયાને પણ બદલવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

કિસાન મોરચાનાં પ્રમુખ બાબુભાઈ જેબલીયા બદલાશે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી જ કોઈ બીજા નેત ને કિસાન મોરચાની જવાબદારી આપવામા આવશે. ગુજરાતમાં અનેક વખત કિસાનો અને ખેડૂતોના આંદોલનો થયા.આ આંદોલનોને નિષ્ફળ બનાવવામાં કિસાન મોરચાની નિષ્ક્રિયતા જોવા મળી.. ભાજપ સંબંધી કિસાન મોરચાના કોઈ મોટા કાર્યક્રમો નથી થયા.

લઘુમતી મોરચો પણ લઘુમતી સમુદાય અને આકર્ષિત કરવામાં એક પ્રકારે નિષ્ફળ રહ્યો છે.ભાજપ સાથે જોડાયેલા લઘુમતી સમાજના કોઈ મોટા કાર્યક્રમો કે આયોજનો પણ નથી યોજાયા પણ ગુજરાતમાં અનેક વખત ખેડૂતોના મોટા લઘુમતિ મોરચાવા પ્રમુખ મહેબૂબઅલી ચિશ્તી સુરતના છે અને ભાજપના ઉચ્ચ હોદ્દેદારોની નજીક હોવાથી તેમને ફરી એક વખત મોકો આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મસ્જિદોમાં લાઉડ સ્પીકર પર પોકારાતી અઝાન બંધ કરાવવા કોણે કરી હાઈકોર્ટમાં અરજી ? કોને તકલીફ પડતી હોવાનો દાવો ?
Next Article ૧લી ઓકટોબરથી હવે ઇનવોઇસ જીએસટીની વેબસાઇટ પરથી બનાવવા ફરજિયાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up