By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આવકવેરાની વેબસાઇટ પર GST ટર્નઓવર દર્શાવવાની કવાયત શરૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આવકવેરાની વેબસાઇટ પર GST ટર્નઓવર દર્શાવવાની કવાયત શરૂ
GeneralNational

આવકવેરાની વેબસાઇટ પર GST ટર્નઓવર દર્શાવવાની કવાયત શરૂ

HM News
Last updated: 30/07/2020 7:51 AM
HM News
6 years ago
Share
SHARE

મુંબઇ,તા.૩૦: વેપારી દ્વારા જયારે ઇન્કમટેકસનું રિટર્ન ભરવામાં આવે ત્યારે હવેથી જીએસટી નંબર નાંખતાની સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન તેનું કેટલું ટર્નઓવર છે તે સહિતની જાણકારી હવે ઓનલાઇન મળી રહેશે.જેથી આઇટીની વેબસાઇટ પર જ જીએસટીનાટર્નઓવરની જાણકારી વેપારીઓને મળી રહેવાની છે.તેના લીધે વેપારીઓમાં કહીં ખુશી કહીં ગમ જેવી સ્થિતિ ઊભી થવાની છે.

જે વેપારીઓ પ્રામાણિકપણે વેપાર કરતા હશે તેઓ દ્વારા ટર્નઓવર પ્રમાણે જ જીએસટી અને આઇટીનું રિટર્ન ભરતા હોય છે,પરંતુ ટેકસ બચાવવા માટે અનેક વેપારીઓ જીએસટી અને આઇટીના રિટર્નમાં ટર્નઓવર અલગ અલગ બતાવતા હોય છે.કારણ કે સીબીડીટી અને સીબીઆઇસીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકોમાં આ હકીકતો બહાર આવી હતી.તેના કારણે હવેથી એકબીજાનો ડેટા જોઇ શકે,તેનો વપરાશ કરી શકે તે માટે બંને વચ્ચે કરાર પણ કરી દેવામાં આવ્યા છે. આ કરાર થયાના ગણતરીના દિવસોમાં જ હવે આઇટીની વેબસાઈટ પર જીએસટી નંબર નાંખતાની સાથે જ વેપારીના વાર્ષિક ટર્નઓવરની જાણકારી મળી રહેવાની છે.

હવેથી વેપારી દ્વારા આઇટીના રિટર્નમાં કે પછી જીએસટીના રિટર્નમાં આંકડાની ગોલમાલ કરવામાં આવે તો તાત્કાલિક તેની જાણકારી બંને વિભાગને થવાની છે.તેના કારણે બંને વિભાગમાં ભરપાઇ કરાયેલા રિટર્નમાં વિસંગતતાને લીધે બંને દ્વારા વેપારીને નોટિસ પણ મળવાની શકયતા રહેલી છે.આ નોટિસ નહીં મળે તેને ધ્યાને રાખીને જ વેપારી દ્વારા જયારે આઇટી રિટર્ન ભરવામાં આવે ત્યારે જીએસટી નંબરની સાથે તેના વાર્ષિક ટર્નઓવરની પણ જાણકારી ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. જેથી રિટર્ન ભરતી વખતે તે આંકડાને ધ્યાને રાખીને રિટર્ન ભરપાઇ કરે તો નોટિસની કાર્યવાહીથી બચી શકાય તેમ છે.જેથી બંને વિભાગના ડેટા શેર કરવાને કારણે હવે પ્રામાણિક વેપારીને લાભ થવાનો છે.જયારે ટેકસ ચોરી કરનાર સામે કાર્યવાહી થવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સંઘ પ્રદેશ દીવમાં કોરોનાનો કહેર, જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા ?
Next Article ગુજરાત સરકારની અનલોક ત્રણની ગાઇડલાન જાહેર. શું ખુલ્લુ અને શું બંધ રહેશે.?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up