By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભેંસ ભાગોળે ને ઘરમાં ધમાધમ: કોરોનાની રસી પ્રથમ કોને અપાશે તેની ચર્ચા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભેંસ ભાગોળે ને ઘરમાં ધમાધમ: કોરોનાની રસી પ્રથમ કોને અપાશે તેની ચર્ચા
GeneralNational

ભેંસ ભાગોળે ને ઘરમાં ધમાધમ: કોરોનાની રસી પ્રથમ કોને અપાશે તેની ચર્ચા

HM News
Last updated: 31/07/2020 10:01 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા.31 : ભારતીય વિજ્ઞાનીઓએ કોવિડ 19ની રસી લગભગ તૈયાર કરી લીધી છે.એનું માનવીય પરીક્ષણ થઈ રહ્યું છે.ટ્રાયલમાં સફળતા અને વેકસીનને સ્વીકૃતિ મળ્યા પછી એ પ્રથમ કોને આપવામાં આવશે એ વિષે સરકારમાં ચર્ચા ચાલી રહી છે.

કેન્દ્રના આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે આ મામલે કોઈ નિર્ણય થયો નથી.અલબત,તેમણે ઈશારો જરૂર કર્યો કે પ્રાથમીકતા હેલ્થ વર્કર્સને આપવામાં આવશે.તેમના મત મુજબ હેલ્થ વર્કર્સને પ્રાથમીકતા આપવાની સમાજ અને દેશને સંદેશ જશે કે કોરોના સામે અગ્રીમ મોરચે લડતા હેલ્થ વર્કર્સની દેશ કદર કરે છે.

હેલ્થ વર્કર્સને રેલીમાં પ્રાથમીકતા મળે તો એ પછી કોનો વારો આવશે અથવા આવવો જોઈએ તેની પણ અટકળો થઈ રહી છે.આરોગ્ય તબીબે જણાવ્યું હતું કે આવી કોઈ યાદી બની નથી,પણ કાલ્પનિક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે બુઝુર્ગ,અન્ય બીમારીઓથી પીડિત અને એવા લોકો જેમને ન કોઈ બીજી બીમારી છે અને વૃદ્ધ પણ નથી,છતાં આર્થિક-સામાજીક સ્થિતિ સામાન્ય હોય તો બીજા ક્રમે તેમને રસી અપાઈ શકે છે.

દરમિયાન, આખા વિશ્વને કોરોનાની રસી જોઈએ છે.વૈશ્વિક સ્તરે વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) એ સંકલન કર્યું છે.હુ ના રિજનલ ડાયરેકટર ડો.પુનમ ખેત્રપાલસિંહના જણાવ્યા મુજબ રસી બની જાય એ પછી આખી માનવજાતને મળવી જોઈએ.હુ માને છે કે વેકસીનના શરુઆતી ડોઝ તમામ દેશોમાં પહોંચાડવામાં આવે જેથી હેલ્થવર્કર્સને ઈમ્યુનાઈઝડ કરી શકાય.

US Presidential Election LIVE: પલટાઈ જશે બાજી? એરિઝોનામાં ઘટી રહી છે બાઇડેનની લીડ
તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ
રિટેલ વેપારીઓ ચીની વસ્તુઓના બહિષ્કારના સમર્થનમાં: ચીનને ૧૭ અબજ ડોલરનું નુકશાન
કોઈ પણ પક્ષમાં જોડાઈશ તો ડંકાની ચોટ પર કહીશ : હાર્દિક પટેલ
મક્કામાં યહૂદીના પ્રવેશ પર આવ્યો ઈઝરાયેલનો જવાબ, સાઉદી અરેબિયા સાથેના સંબંધો પર પણ બોલ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ભારતના કુલભૂષણ જાધવને ગમે તે ભોગે ફાંસી આપવા માટે પાકિસ્તાન તલપાપડ
Next Article પલસાણાના હરીપુરા ગામના સ્થાનિકો અને RTO ના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up