By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આ દેશોમાં ચાલે છે ‘રામ’ નામની ચલણી નોટ, કરન્સી પર છપાયેલી છે ‘ભગવાન રામ’ની તસવીર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આ દેશોમાં ચાલે છે ‘રામ’ નામની ચલણી નોટ, કરન્સી પર છપાયેલી છે ‘ભગવાન રામ’ની તસવીર
GeneralInternationalNational

આ દેશોમાં ચાલે છે ‘રામ’ નામની ચલણી નોટ, કરન્સી પર છપાયેલી છે ‘ભગવાન રામ’ની તસવીર

HM News
Last updated: 05/08/2020 6:54 AM
HM News
6 years ago
Share
SHARE

મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ ભારતની સભ્યતાનું અભિન્ન અંગ છે.અહીં અવારનવાર રામ રાજ્યની વાત થાય છે.ભગવાન રામ અને તેમનું જન્મ સ્થાન અહીંની રાજનીતિનો મુખ્ય મુદ્દો છે.અહીંની મોટાભાગની જનતા ભગવાન રામને આરાધ્ય માને છે અને તેમના દિલોમાં રામ ભગવાન નિવાસ કરે છે.ભારતીય મુદ્રા એટલે કે ચલણી નોટો પર અશોક સ્તંભ અને આઝાદીની લડતના મહાનાયક મહાત્મા ગાંધીને તો સ્થાન મળ્યું છે પરંતુ ભગવાન આ રેસમાં પાછળ રહી ગયા.ભારતમાં ભલે ભગવાન રામને નોટો પર સ્થાન ન મળ્યું હોય પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે જ્યાં રામ નામની મુદ્દા ચાલે છે.

રામ નામની મુદ્દા યુરોપિયન દેશ નીધરલેન્ડ્સમાં ચાલે છે.આ ચલણી નોટને મહર્ષિ મહેશ યોગીની સંસ્થા ‘ધ ગ્લોબલ કંટ્રી ઑફ વર્લ્ડ પીસ’એ ગત 2002માં જારી કરી હતી. આ એક નૉન પ્રોફિટ સંસ્થા છે અને મેડિટેશન,શિક્ષા તથા દુનિયાભરના શહેરોમાં શાંતિના પ્રસાર માટે કામ કરે છે. આ સંસ્થાએ રામ નામની ચલણી નોટ જારી કરી હતી અને તેના નેતા હતાં ન્યુરોલોજીસ્ટ ટૉની નાડર. વર્ષ 2002માં જીસીડબલ્યુએ અમેરિકાના આઇઓવા સ્થિત મહર્ષિ વેદિક સિટીમાં પોતાનું હેડક્વાર્ટર બનાવ્યુ. ત્રીજી દુનિયાના દેશોમાં કૃષિ પ્રોજેક્ટના વિકાસ, ગરીબીને દૂર કરવા માટે રામ નામની ચલણી નોટ છાપવામાં આવી.વર્ષ 2003 સુધી કેટલાક યુરોપિયન તથા અમેરિકન શહેરોમાં આ મુદ્રાનો ઉપયોગ શરૂ થઇ ચુક્યો હતો.

રામ નામની આ મુદ્રામાં ચમકદાર રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.રામ મુદ્રાની એક,પાંચ અને દસની નોટ ઉપલબ્ધ છે.આ નોટો પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો ફોટો પણ છે.નોટો પર રામ રાજ્ય મુદ્રા પણ લખેલુ છે.આ મુદ્રા પર કામધેનુ ગાય સાથે કલ્પવૃક્ષની તસવીર પણ છે.જણાવી દઇએ કે અમેરિકાના 35 શહેરોમાં રામ નામના બેન્ડ ચાલે છે.

નીધરલેન્ડમાં ત્રીસ ગામ અને શહેરોની સોથી વધુ દુકાનોમાં આ નોટ ચાલી રહી છે.અહીં રામ મુદ્રાનો ઉપયોગ કાયદાનું ઉલ્લંઘન નથી. નીધરલેન્ડની ડચ દુકાનોમાં એક રામના બદલે દસ યુરો મળી શકે છે.આ સમયે લગભગ એક લાખ રામ નોટ ચાલી રહી છે.નીધરલેન્ડ્સમાં સેંકડો દુકાનો અને ગામો તથા શહેરોમાં 10 યુરો પ્રતિ રામ પર આ મુદ્રા ચાલી રહી છે.આ મુદ્રાની નોટ 1 રામ, 5 રામ અને 10 રામ રૂપે છપાયેલી છે.

મહર્ષિ મહેશ યોગીનો જન્મ 12 જાન્યુઆરી 1917 ના રોજ છત્તીસગ ofના હાલના રાજીમ શહેર નજીક પાંડુકા ગામમાં થયો હતો.40 અને 50 ના દાયકામાં, તેમણે હિમાલયમાં તેમના ગુરુ પાસેથી ધ્યાન અને યોગ શીખ્યા. સાઠના દાયકામાં, પ્રખ્યાત રોક બેન્ડ ધ બીટલ્સના સભ્યો સાથે,તે ઘણી મોટી હસ્તીઓનો આધ્યાત્મિક ગુરુ બન્યા અને વિશ્વભરમાં પ્રખ્યાત બન્યા.પશ્ચિમમાં હિપ્પી સંસ્કૃતિનું પ્રભુત્વ હતું ત્યારે મહર્ષિ મહેશ યોગીએ પ્રાયોગિક ધ્યાન દ્વારા વિશ્વભરમાં લાખો અનુયાયીઓ મેળવ્યા. કહેવામાં આવે છે કે મહર્ષિ મહેશ યોગી વિશ્વભરમાં આશરે 60 લાખ અનુયાયીઓ ધરાવે છે.વિશ્વના ઘણા દેશોમાં યોગ અને ધ્યાન લાવનાર આધ્યાત્મિક શિક્ષક મહર્ષિ મહેશ યોગી 5 ફેબ્રુઆરી,2008 ના રોજ નેધરલેન્ડ્સમાં તેમના ઘરે 91 વર્ષની વયે અવસાન પામ્યા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અહીં અડવાણીજી અને જોશીજી કેમ હાજર નથી ? ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિનય કટિયાર નારાજ થયા
Next Article કોરોના ભગવાન રામના આશિર્વાદથી ગાયબ થઈ જશે : શિવસેના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up