By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજસ્થાનમાં રાજકીય સંક્ટ વચ્ચે ગુજરાતનો મોટો રોલ, હવે BJPએ MLAને બચાવવા અમદાવાદ ખસેડ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજસ્થાનમાં રાજકીય સંક્ટ વચ્ચે ગુજરાતનો મોટો રોલ, હવે BJPએ MLAને બચાવવા અમદાવાદ ખસેડ્યા
GeneralGujarat NowPolitics

રાજસ્થાનમાં રાજકીય સંક્ટ વચ્ચે ગુજરાતનો મોટો રોલ, હવે BJPએ MLAને બચાવવા અમદાવાદ ખસેડ્યા

HM News
Last updated: 08/08/2020 7:43 AM
HM News
6 years ago
Share
SHARE

રાજસ્થાનમાં હાલમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ધારાસભ્યોને તોડફોડથી બચવા માટે મોટી કાર્યવાહી કરી છે.14 ઓગસ્ટે રાજસ્થાન વિધાનસભાનું સૌથી મહત્વપૂર્ણ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે.તેના પહેલા જ બીજેપીએ પોતાના તમામ ધારાસભ્યોને તૂટતા બચાવવાની કોશિશ માટે માસ્ટર પ્લાન ઘડી નાંખ્યો છે.રાજસ્થાનમાં સચિન પાયલોટે પોતાના જ પક્ષ સામે મોરચો માંડતા રાજસ્થાનના રાજકારણમાં ગુજરાતનો મોટો રોલ સામે આવ્યો છે.રાજસ્થાનના ભાજપ સમર્થક ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે.હાલ એવી માહિતી મળી રહી છે કે ભાજપના ધારાસભ્યો સાથે સચિન પાયલોટ જૂથના કેટલાંક ધારાસભ્યો પણ છે.રાજસ્થાનના આ તમામ ધારાસભ્યોને અમદાવાદના બાવળાના ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યા છે.

રાજસ્થાનના ધારાસભ્ય અમદાવાદના બાવળામાં હોવાથી અનેક રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,આ તમામ ધારાસભ્યોને ક્યાય બહાર લઈ જવામાં નહિ આવે.જે સ્થળ પર રાખવામાં આવ્યા છે ત્યાં પાસેના તમામ રસ્તા પર ખાનગી ડ્રેસ પર પોલીસ કર્મચારી ગોઠવાયા છે.રાજકીય હેતુ પાર ન પડે ત્યા સુધી તમામને અહીં રાખવામાં આવશે.એક રિપોર્ટનું માનીએ તો,ઉદયપુરના 12 ધારાસભ્યોને ગુજરાત મોકલવામાં આવ્યા છે.

સાથે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ધારાસભ્યો જાતે ગુજરાતમાં ફરવા માટે આવ્યા છે અને શનિવારે સોમનાથ મંદિરમાં દર્શન કરશે.પરંતુ સૂત્રોનું માનીએ તો રાજસ્થાન ભાજપના 12 ધારાસ્યોને પાર્ટીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે મોકલ્યા છે.આ ધારાસભ્ય 12 ઓગસ્ટ સુધી ગુજરાતમાં રહેશે.આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે,ભાજપ પોતાના અમુક ધારાસભ્યોને મધ્યપ્રદેશમાં પણ શિફ્ટ કરી શકે છે.

પાર્ટી સૂત્રોના મતે, ભારતીય જનતા પાર્ટી બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યો કોંગ્રેસમાં વિલય થવા પર હાઈકોર્ટમાં ચાલતા કેસની સુનાવણીના નિર્ણયની રાહ જોશે. જો કોંગ્રેસ તરફી નિર્ણય આવશે તો ભારતીય જનતા પાર્ટી પોતાના ધારાસભ્યોને નજરકેદ રાખશે,કારણ કે એવી આશંકા સેવવામાં આવી રહી છે કે કોંગ્રેસ બીજેપીના ધારાસભ્યોને ખરીદીને પોતાના તરફ કરી શકે છે.

બીજી બાજુ, દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધર રાજેએ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ આ ધારાસભ્યોને ગુજરાત શિફ્ટ કરવામાં આવ્યા હોવા પર અલગ અલગ ધારણાઓ કરવામાં આવી રહી છે. તેમાંથી સૌથી વધુ ધારાસભ્ય વસુંધરા રાજેના સમર્થક છે.જો કે,આ વાતની પુષ્ટિ થઈ નથી,પરંતુ વસુંધરાના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે વસુંધરા રાજેએ જેપી નડ્ડા સાથે પાર્ટીની કાર્યશૈલીને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

વસુંધરા રાજેના જૂથનું માનીએ તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેપી નડ્ડા સાથે વસુંધરા રાજેએ સ્પષ્ટ કહી દીધું છે કે,અમે પાર્ટીની સાથે છીએ.પરંતુ સ્વાભિમાન સાથે કોઈ સમજૂતી નહીં થાય.સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે વસુંધરા રાજે અત્યારે 12 ઓગસ્ટ સુધી દિલ્હીમાં જ રહેશે અને 13 તારીખે જયપુર પાછા ફરશે.જો કે,ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ જણાવ્યું કે,બીજેપી પોતાના ધારાસભ્યોને નજરકેદ કરી રહી નથી,પરંતુ જરૂર પડશે તો વિધાનસભા પહેલા પ્રશિક્ષણના નામે ધારાસભ્યોને જયપુરમાં બોલાવવામાં આવી શકે છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બ્રિટન રાજસ્થાનમાંથી ચોરાયેલી ભગવાન શિવની મૂર્તિ પાછી મોકલશે
Next Article ગુજરાત ACBનો વધુ એક સપાટો, લાંચીયા ઇજનેરને હજારોની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up