By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રશિયાની કોરોના વેક્સિન પર દુનિયાને નથી ભરોસો, એક બે નહીં આ 7 છે કારણો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રશિયાની કોરોના વેક્સિન પર દુનિયાને નથી ભરોસો, એક બે નહીં આ 7 છે કારણો
GeneralInternational

રશિયાની કોરોના વેક્સિન પર દુનિયાને નથી ભરોસો, એક બે નહીં આ 7 છે કારણો

HM News
Last updated: 12/08/2020 11:04 AM
HM News
5 years ago
Share
SHARE

શિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે રશિયાએ કોરોના વાયરસની વેક્સિન સફળતાપૂર્વક બનાવી લીધી છે. દૂનિયા આખી રશિયાને શંકાની નજરે જોઇ રહી છે,તેમજ રશિયાની આ રસી અંગે ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે.

રશિયાની રસી પર સવાલો ઉઠવાનું સૌથી મોટું કારણ તો એ છે કે રશિયાએ રસી અંગે એટલી માહિતિ સાર્વજનિક નથી કરી,જેટલી બ્રિટન અને અમેરિકાએ કરી છે. ક્યારે ટ્રાયલ શરુ થયું? કેટલો સમય ચાલ્યુ? કેટાલા લોકોને તેમાં સામેલ કર્યા? રસીની કોઇ સાઇડ ઇફેક્ટ છે કે નહીં? વેક્સીન લગાવ્યા બાદ કેટલા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો? આ પ્રકારની પૂરતી માહિતિ રશિયાએ સાર્વજનિક કરી નથી.

કોઇ પણ રસી માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે.આ તબક્કામાં હજારો લોકો પર લાંબા સમય સુધી વેક્સીની ટ્રાયલ કરવામાં આવે છે. જ્યારે રશિયામાં આ પ્રકારનું ક્લિનિકલ ટ્રાયલ હજુ પુરુ થયું નથી.રશિયાની વેક્સીનનું શરાતનું પરીક્ષણ વાંદરાઓ અને માણસો પર કરવામાં આવ્યું હતું.રશિયાને આ પરીક્ષણમાં કથિત રીતે સફળતા પણ મળી હતી.પરંતુ વેક્સીન તૈયાર કરનાર કંપનીએ મોટા પાયે રસીનું પરીક્ષણ કર્યુ નથી.,જેનાથી તેની સુરક્ષા અને જોખમનું પરીક્ષણ થઇ શકે.

ન્યૂયોર્ક ટાઇમ્સની રિપોર્ટ પ્રમાણે દૂનિયાને ચિંતા છે કે રશિયા રાજનીતિ અને પ્રોપેગેન્ડાના કારણે ઉતાવળે રસીના સફળ થયાનો દાવો કરે છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ ગયા અઠવાડિયે ચેતવણી આપી ચુક્યું છે કે રશિયાએ પરંપરાગત રીતે વેક્સીનનું ટ્રાયલ કરવું જોઇએ.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દુનિયાભરની તમામ વેક્સીનની યાદી બનાવી છએ જેના પર કામ ચાલી રહ્યું છે.આ લિસ્ટની અંદર રશિયાની વેક્સીનને સામેલ કરવામાં આવી નથી.ન્યૂયોર્ક ટાઇમ્સનું કહેવું છે કે ગયા અઠવાડિયે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયને આ રસીના ટ્રાયલ અને સાઇડ ઇફેક્ટ અંગે સવાલ મોકલ્યા,પરંતુ તેના જવાબ મળ્યા નથી.

આ પહેલા બ્રિટન,અમેરિકા અને કેનેડા આરોપ લગાવી ચુક્યા છે કે રશિયા કોરોના વાયરસની રસી અંગેના સંશોધન ચોરી કરવાના પ્રયાસ કરી રહ્યું છે.આ બધા કારણોસર રશિયાએ વિકસાવેલી કોરોનાની રસી પર શંકાની નજરે જોઇ રહ્યા છે.

આર્યનને જે વ્યક્તિ NCB કાર્યાલયમાં હાથ પકડી લાવ્યો એ BJPનો પદાધિકારી છે : મંત્રી
વેસુના શુભ યુનિવર્સલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું
પીઢ ટીવી-ફિલ્મ અને નાટય કલાકાર સલીમ ગૌસનું નિધન
ટ્રમ્પની યાત્રાની સાથે સાથે
મોદી સરકારની મોટી જાહેરાત : 80 કરોડ લોકોને 2 રૂપિયામાં કિલો ઘઉં, 3 રૂપિયામાં કિલો ચોખા મળશે
Share This Article
Facebook Email Print
Previous Article રશિયાએ વેક્સીનની જાણકારી આપવા માટે બનાવી વેબસાઈટ, જાણો શું છે ખાસિયતો
Next Article વિશ્વની પ્રથમ વેક્સિનને લઈને રૂસના સંપર્કમાં WHO, અમેરિકા બનાવશે રસીના 10 કરોડ ડોઝ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up