t20 વુમન્સ વર્લ્ડ કપ ચેંપિયન ઓસ્ટ્રેલિયાની ડેલિસા કિમિંગ અને મહિલા પ્લેયર લોરા હૈરિસએ લગ્ન કરી લીધા છે.તેમણે પોતાના લગ્નની તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી.જો કે આ પહેલા સમલૈંગિક લગ્ન નથી.આ પહેલા ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટર સમલૈંગિક લગ્ન કરી ચુકી છે.


