By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના, મોઢા પાસે ફૂટ્યો ફટાકડો, સદ્દનસીબે…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના, મોઢા પાસે ફૂટ્યો ફટાકડો, સદ્દનસીબે…
GeneralSaurashtra

ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના, મોઢા પાસે ફૂટ્યો ફટાકડો, સદ્દનસીબે…

HM News
Last updated: 19/08/2020 10:07 AM
HM News
6 years ago
Share
SHARE

રાજ્યમાં આજનો દિવસ ભાજપ માટે ખરાબ સાબિત થઈ રહ્યો છે. આજે ગુજરાત ભાજપના માથેથી બે મોટી ઘાત ટળી ગઈ છે.ગીર સોમનાથમાં ભાજપના કાર્યક્રમમાં આજે એક મોટી દુર્ઘટના બની હતી.ભાજપના પ્રદેશ પ્રમુખ C R Patil સૌરાષ્ટ્રની મુલાકાત છે,ત્યારે તેમના સ્વાગતમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.

પાટીલના મોઢા પાસે ફટાકડો ફૂટ્યો હતો.ફૂલની પાંદડી ઉડાડવા જે વ્યવસ્થા કરાઈ હતી,તેમાંથી એક મોટી દુર્ઘટના બની હતી. C R Patil આ દુર્ઘટનામાં ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.એક તરફ ભાજપના જ નેતાની હત્યાનું ષડયંત્ર સામે આવ્યું છે ત્યારે બીજી તરફ C R Patil સાથે પણ દૂર્ઘટના ઘટતાં કાર્યકરોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે,આજે ભાજપના પ્રદેશ પ્રમુખ C R Patil અને અનેક મોટા નેતાઓ અને કાર્યકરો સૌરાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે ગીરસોમનાથમાં એક ગોઝારી ઘટના ઘટી છે. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઇજાગ્રસ્ત થયા છે. એક તરફ ભાજપના નેતાની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવાયું છે.ત્યારે C R Patil સાથે બનેલી ઘટના અકસ્માત છે કે તેમાં પણ કોઈ ષડયંત્ર છે તે અંગે ચર્ચા જાગી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ C R Patilના સ્વાગતમાં ફટાકડા ફોડતા આંખમાં ઇજા થઇ છે.સી.આર.પાટીલને આંખના સર્જન પાસે લઇ જવાયા છે.અભિવાદન સમયે પુષ્પ વર્ષા માટે રાખેલ ગનમાંથી વિસ્ફોટ થયો હતો.ગીર સોમનાથમાં ભાજપના કાર્યક્રમમાં સી.આર. પાટીલના સ્વાગતમાં તેમના મોઢા પાસે ફટાકડો ફુટ્યો હતો. તેમના અભિવાદન કાર્યક્રમમાં ફૂલની પાંદડી ઉડાડવા જે વ્યવસ્થા કરાઈ હતી, તેમાંથી આ દુર્ઘટના બની હતી.

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ આજથી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેઆ આજે ગીર સોમનાથ જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે મુલાકાત કરશે.તેઓ તાલાળામાં આવેલા શ્રી બાઈ આશ્રમ મંદિરે દર્શન પણ કરશે.. જે બાદ જિલ્લા ભાજપના સંગઠન અંગે હોદ્દેદારો સાથે ચર્ચા પણ કરવાના છે.

જિલ્લા ભાજપના સંગઠન અંગે હોદ્દેદારો સાથે ચર્ચા પણ કરવાના

ત્યારે અલગ અલગ જગ્યાએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.ત્યારે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા એક ફટાકડો સી આર પાટીલની આંખ પાસે ઉડીને ફૂટ્યો હતો.અને તેમને આંખમાં અસહ્ય દર્દ થયું હતું.

સી આર પાટીલની આંખમાં અસહ્ય બળતરા થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સી આર પાટીલની આંખમાં તાત્કાલિક દવા નાખવામાં આવી હતી જેને લીધેસી આર પાટીલને આંખની બળતરાથી મહદઅંશે રાહત મળી હતી.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ૧૮૦ દિવસમાં સપ્લાયરને પેમેન્ટ નહીં આપે તો આઇટીસી રિવર્સ કરવી પડશે
Next Article ગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

4 weeks ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

4 weeks ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

4 weeks ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up