By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી
AhmedabadGeneralGujarat Now

છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી

HM News
Last updated: 19/08/2020 11:28 AM
HM News
6 years ago
Share
SHARE

ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યા બાદ એક પછી એક મોટા પર્દાફાશ થઈ રહ્યાં છે.અમદાવાદના રિલિફ રોડની વિનસ હોટેલ પર મધરાત્રે 3 વાગ્યે એટીએસની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં એક શાર્પશૂટરે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું.આખરે એક શાર્પશૂટર પકડાઈ ગયો છે,અને અન્ય એક ભાગી છૂટ્યો છે.ત્યારે 2002માં ગુજરાતના રમખાણો વેળાએ ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા આ શાર્પશૂટરના નિશાના પર હતા. ભાજપના અન્ય રાજકારણીઓને નિશાન બનાવવાના હતા.જો કે,આ શાર્પશૂટરો ત્રાટકે તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયા હતા.જો કે,આ ઘટનાક્રમ પરથી દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા છોટા શકીલની ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ થયાના મજબૂત સંકેતો મળ્યા છે.સાથે જ શાર્પશૂટરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ રેકી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.ત્યારે સવાલ એ થાય છે કે શું ગુજરાતના અન્ય નેતાઓ પણ નિશાના પર છે.

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યું

કહેવાય છે કે,ગુજરાત પોલીસ સુરક્ષાના મામલે હંમેશા સતર્ક રહે છે.આ પહેલા પણ ગુજરાતમાં બે નેતાઓની હત્યા થઈ હતી.ત્યારે શું ફરીથી ગુજરાતના નેતાઓ છોટા શકીલની ગેંગના નિશાના પર છે તેવા સવાલો ફરીથી ઉભા થયા છે.શું ગુજરાતના અન્ય નેતાઓ પણ વારાફરતી હત્યાના નિશાન પર છે કે નહિ તે અંગે તપાસ શરૂ કરાઈ છે.શાર્પશૂટરના મોબાઈલમાંથી ગાંધીનગર કમલમ કાર્યાલયના વીડિયો પણ મળી આવ્યા છે.તો બીજી તરફ આ ષડયંત્રમાં પાકિસ્તાન તરફથી સોપારી મળી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે,ત્યારે સીધી સોઈ દાઉદ ગેંગ અને છોટા શકીલ ગેંગ પર જાય છે.

ગોધરાકાંડ સમયે ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને અગાઉ પણ ધમકી મળી હતી

તપાસમાં સામે આવ્યું છે કે,ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે શાર્પશૂટર કમલમ પર પણ પહોંચ્યો હતો.ગોરધન ઝડફિયા રોજ કમલમ પર આવતા હતા.તેથી શાર્પશૂટરે અહી આવીને તેઓની રેકી કરી હોવાની માહિતી બહાર આવી છે.ત્યારે સવાલ એ છે કે,શું ભાજપના અન્ય નેતાઓ પણ છોટા શકીલ ગેંગના નિશાના પર છે.આવામાં સુરક્ષા પર મોટો સવાલ ઉભો થાય છે.ગોરધન ઝડફિયા પર હુમલાના કાવતરા મામલે કેબિનેટમા ચર્ચા થઈ હતી.કેબિનેટ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી વચ્ચે ચર્ચા થઈ હતી.હાલના તબક્કે રાજકીય નેતાઓની સુરક્ષા પર કદાચ રાજ્ય સરકાર કચાશ નહિ રાખે.ભૂતકાળમાં પણ અનેકવાર શાર્પશૂટર આવ્યા હતા તેવા ઈનપુટ મળી ચૂક્યા છે.ત્યારે ગુજરાતના રાજકારણમાં પાંચ-સાત વર્ષ બાદ આ પ્રકારની ઘટના સામે આવી છે. તેથી આ ઘટનાને રાજકીય રીતે જોવાઈ રહી છે.ગોરધન ઝડફિયા સંગઠનના મજબૂત નેતા છે.એક હિન્દુવાદી નેતા તરીકેને તેમની છાપ પણ છે.ત્યારે પકડાયા બાદ કયો મોટો ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું.આગામી ત્રણ દિવસ ગોરધન ઝડફિયા સીઆર પાટીલની સાથે સૌરાષ્ટ્ર પ્રવાસમાં રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આદિત્યને જાણતી નથી, ક્યારેય મળી નથી, ફોનમાં વાત પણ કરી નથી : રિયા ચક્રવર્તીનો મોટો ખુલાસો
Next Article આ શુભ મૂહૂર્તમાં કરો ઘરે ગણેશજીનું સ્થાપન, ગણેશ ચોથના ચંદ્ર દર્શનથી લાગી શકે જીવન પર કલંક દોષ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up