By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સૌરાષ્ટ્ર પાટીલ-રૂપાણી કેમ્પમાં વહેચાયું? ટેલીગ્રામમાં પણ રેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સૌરાષ્ટ્ર પાટીલ-રૂપાણી કેમ્પમાં વહેચાયું? ટેલીગ્રામમાં પણ રેસ
GeneralGujarat NowPolitics

સૌરાષ્ટ્ર પાટીલ-રૂપાણી કેમ્પમાં વહેચાયું? ટેલીગ્રામમાં પણ રેસ

HM News
Last updated: 24/08/2020 7:00 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ગત સપ્તાહની મેઈડન સૌરાષ્ટ્ર મુલાકાતે પક્ષમાં જબરી ચર્ચા જગાવી છે અને કદાચ ગુજરાતમાં 30 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જે રીતે કાર્યકર્તાથી લઈને ગુજરાતના ટોચના નેતૃત્વ અંગે જે વિધ્ના કર્યા હતા તેનાથી શું પક્ષ એક નવા પાટીલ-વિજય રૂપાણી જૂથ વચ્ચે વહેચાઈ રહ્યું છે.

પાટીલની નિયુક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હોવાની ભાજપના ટોચના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.પાટીલના મુખ્યમંત્રી વિજય રૂપાણી કરે તો પણ ટિકીટ નહી મળે તેવા વિધાનો તેમના જ હોમ ટાઉનમાં આવીને કર્યા તે રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ પણ નારાજગી પેદા કરી ગયા છે તો બીજી તરફ પક્ષમાં જુથવાદ અંગે બોલતા જીલ્લા ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસમાંથી આવીને કેબીનેટમાં મંત્રી બનેલા કુવરજી બાવળીયા ભૂતકાળમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સ્પીચ ઓવર થઈને હવે કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા ઉપરાંત જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા અને એક સમયે કોંગ્રેસના જ નેતા અને ભાજપના પુર્વ ધારાસભ્ય ભરત બોઘરા સહિતના નેતાઓ બેઠા હતા.

તેઓ ભણી નજર કરીને આ નેતાઓ ‘જૂથવાદ’ ચલાવે તો પણ તમો તેમાં સામેલ થતા નહી થતા નહી તેવા વિધાનો કર્યા છે તો હવે આ બન્ને નેતાઓએ વચ્ચે ‘ટેલીગ્રામ’ યુદ્ધ છેડાયુ છે અને આ સૌરાષ્ટ્ર મીડીયા પ્લેટફોર્મ પર બન્નેના ટેકેદારોને જોડવાની હરીફાઈ જેવી છે.સી.આર.પાટીલ એમ.પી.,ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેના ટેલીગ્રામ જૂથમાં હતા.લખાય છે તે સમયે 55999 સભ્યો છે અને દરેક મિનીટે વધતા જાય છે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી ફેન કલબમાં 62772 સભ્યો છે અને તેમાં પણ વધતા જાય છે બન્ને ગ્રુપમાં સભ્યોને પોતે જોડાવા ઉપરાંત 100 સભ્યોને જોડવા માટે કહેવાય છે.

સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓમાં ભવિષ્યમાં પાટીલ, રૂપાણી જૂથ બની શકે છે. જો કે હાલ ભાજપના તમામ નેતાઓ પાટીલ મુલાકાત અંગે કોઈ ટીપ્પણી કરવા માંગતા નથી અને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા એ તો પાટીલ સાચા માર્ગે છે તેવું જણાવીને રસપ્રદ કોમેન્ટ કરી છે અને આગામી દિવસોમાં અનેકની વફાદારી સ્વીચ ઓન થઈ શકે છે.

હવે સૌની નજર પાટીલ કઈ રીતે સંગઠન નવ રચના કરે છે તેના પર છે અને તેમાં તેઓ ગ્રાસ-રૂટને કેવું મહત્વ આપે છે તેના પર છે.પાટીલે પક્ષના તમામ ટોચના નેતાઓને સપ્તાહમાં બે વખત કમલમમાં બેસવા અને જે રીતે તેઓ મોનેટરીંગ સીસ્ટમ સ્થાપશે તેવા સંકેત આપ્યા છે તેનાથી અનેક મંત્રીઓના ભવા ઉંચકાયા છે.પાટીલે પાયાના કાર્યકર્તાઓને વધુ મહત્વ આપવા અને પક્ષના નેતાઓને કાર્યાલયની નીયમીત મુલાકાત લેવા પણ જણાવ્યુ છે.

પક્ષના એક ટોચના સૂત્રના જણાવ્યું હતું કે જે રીતે થોડા સમયથી પક્ષમાં કોંગ્રેસના નેતાઓની બોલબાલા વધી છે.રાજયસભામાં એક બેઠક જીતવા કોંગ્રેસના આઠ ધારાસભ્યોને ખેડવીને હવે તેમને જીતાડવા માટે જે રીતે પક્ષના કાર્યકર્તાઓને કહેવાયું છે તેની સામેના વધેલા વિરોધને શાંત પાડવા છે.પાયાના કાર્યકર્તાઓનો મેસેજ અપાઈ રહ્યો છે. પાટીલ માને છે કે જે રીતે આયાતીઓને ચૂંટવા સામે પક્ષમાં અસંતોષ છે તેથી તેમની પ્રથમ પેટા ચૂંટણીમાં કલીન સ્વીપ કરવી સફળ નહી હોય અને તેથી તેઓ નેતાઓને ટાર્ગેટ કરીને કાર્યકર્તાઓને શાંત રાખવા માંગે છે પણ મોયાભાગના નેતાઓ હાલ ‘ચૂપ’ છે અને યોગ્ય સમયે તેઓ કોઈ એક તરફ જશે તેવા સંકેત છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ધારાસભ્યોની ડિસ્ટ્રીકટ પોલીસ કમ્પ્લેન્સ ઓથોરીટીના સભ્ય તરીકે નિમણુંક
Next Article PM મોદીનો પ્રકૃતિ પ્રેમ: વડા પ્રધાને મોરને દાણા ખવડાવતો વીડિયો શેર કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up