By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Rafale ઉડાવી શકે તેવા પાયલટની દેશમાં અછત, 10 વર્ષમાં 798 પાયલટોએ છોડ્યું એરફોર્સ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Rafale ઉડાવી શકે તેવા પાયલટની દેશમાં અછત, 10 વર્ષમાં 798 પાયલટોએ છોડ્યું એરફોર્સ
GeneralNational

Rafale ઉડાવી શકે તેવા પાયલટની દેશમાં અછત, 10 વર્ષમાં 798 પાયલટોએ છોડ્યું એરફોર્સ

HM News
Last updated: 24/08/2020 7:12 AM
HM News
6 years ago
Share
SHARE

લદ્દાખ સરહદે ચીન સાથે સંઘર્ષ વચ્ચે ભારત પડોશી દેશ સાથે બાથ ભીડવાની તૈયારી કરી રહ્યું છે.ચીનનો સામનો કરવા માટે ભારતે ફ્રાન્સ પાસેથી વહેલી તકે પાંચ Rafale વિમાનો પણ મેળવી લીધા છે.કેન્દ્ર સરકાર સૈન્ય ઈક્વિપમેન્ટ અપગ્રેડ કરી રહી છે અને હવાઈ દળને મજબૂત બનાવવા માટે આધુનિક લડાકુ એરક્રાફ્ટ પણ ખરીદી રહી છે.

Rafale ઉડાવવા ટ્રેઈન્ડ પાયલટની અછત

ફ્રાન્સ પાસેથી નવા ખરીદવામાં આવેલા Rafale જેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લીની હાજરી સાથે હાઈ પ્રોફાઈલ સમારંભમાં અંબાલા ખાતે એરફોર્સ સ્ટેશન પર હવાઈદળમાં સમાવેશ માટે તૈયાર છે.જોકે,આવા સમયે મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે ભારતીય હવાઈ દળમાં Rafale જેવા આધુનિક વિમાનો ઉડાવવા માટે ટ્રેઈન્ડ પાઈલટ્સની અછત સર્જાઈ છે.

એરફોર્સમાં છેલ્લા 10 વર્ષમાં 798 પાઈલટના રાજીનામા

ભારતે હવાઈ દળમાં વ્યાપક સુધારાની પ્રક્રિયાના ભાગરૂપે અત્યાધુનિક ફાઈટર જેટ Rafale ઉપરાંત મિગ-29 અને સુખોઈ-30નો સમાવેશ કરવાની તૈયારીઓ હાથ ધરી છે.આવા સમયે હવાઈદળમાંથી છેલ્લા 10 વર્ષમાં 798 પાઈલટ્સે રાજીનામા આપી દીધા છે અને તેમાંથી 289 પાઈલટ્સને ખાનગી એરલાઈન્સમાં વિમાન ઉડાવવા માટે એનઓસી પણ અપાયા હતા તેમ એક આરટીઆઈના જવાબમાં હવાઈ દળે જણાવ્યું છે.

આરટીઆઇમાં આવી માહિતી સામે

આ આરટીઆઈમાંથી ઉપલબ્ધ વિગતો મુજબ ભારતીય હવાઈ દળ માટે વર્ષ 2016 અને 2017 સૌથી ખરાબ રહ્યા છે,જેમાં અનુક્રમે 100 અને 114 પાઈલટ્સે રાજીનામા આપ્યા હતા.વર્ષ 2015માં માત્ર 37 પાઈલટ્સે સુપર એન્યુએશન પહેલાં એરફોર્સની નોકરી છોડી દીધી હતી.ભારતીય હવાઈદળમાં પ્રત્યેક વર્ષે અંદાજે 80 પાઈલટ્સ રાજીનામા આપે છે.પરિણામે હવાઈ દળ ટ્રેઈન્ડ પાઈલટ્સની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે.

એરફોર્સમાં 376 પાઈલટ્સની અછત

સરકારે 1લી ફેબ્રુઆરી 2018ના રોજ રાજ્યસભામાં જણાવ્યું હતું કે,હવાઈદળમાં પાઈલટ્સના 4,231 મંજૂર પદોની સરખામણીમાં 3,855 પાઈલ્ટસ કામ કરી રહ્યા છે. અંદાજે 376 પાઈલટ્સની અછત હવાઈદળની તૈયારીઓ પર પણ અસર કરી શકે છે. હવાઈદળની નોકરી છોડી રહેલા એક તૃતિયાંશ પાઈલટ્સ ખાનગી કોમર્શિયલ એરલાઈન્સમાં જોડાય છે.કેટલાક અહેવાલ મુજબ મોટાભાગના પાઈલટ્સ 20 વર્ષની નોકરી પછી રાજીનામુ આપે છે,જેથી તેઓ પેન્શનને પાત્ર થઈ શકે છે.

એરફોર્સ છોડી પાયલટ્સ જોડાઈ કોમર્શિયલ એરલાઇન્સમાં

આ વર્ષે ફેબ્રુઆરી એક અગ્રણી અંગ્રેજી દૈનિકે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતીય હવાઈ દળ પાઈલટ્સને રાજીનામુ આપતા અટકાવવાની બાબતો પર કામ કરી રહ્યું છે.પાઈલટ્સ વધુ સારા પગાર અને ભથ્થા સહિત અન્ય કેટલાક કારણોસર પણ ખાનગી કોમર્શિયલ એરલાઈન્સમાં જોડાઈ રહ્યા છે.

પાયલટ્સને તૈયાર કરવા થાય છે વ્યાપક ખર્ચ

નિષ્ણાતોનું માનવું છે કે હવાઈદળ તેના ટ્રેઈન્ડ પાઈલટ્સને જાળવી રાખે તે ખૂબ જ મહત્વનું છે.એક પાઈલટ વિવિધ વિમાનોમાં 250થી 300 કલાકની ઉડ્ડયન તાલિમ મેળવ્યા પછી ઓપરેશનલ કામગીરીમાં જોડાય છે.એક પાઈલટ્સને તૈયાર કરવા માટે સરકાર વ્યાપક ખર્ચ કરી રહી છે ત્યારે તાલિમબદ્ધ પાઈલટ્સને જવા દેવા સરકારને પોષાઈ શકે નહીં.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આદિવાસી વર્ષોથી હિન્દુ છે અને રહેવાનો છે,કોઈની તાકાત નથી કે હિંદુ ધર્મથી આદિવાસીઓને અલગ કરી શકે : મનસુખ વસાવા
Next Article ભાજપના મંત્રીઓની કમલમમાં ડયુટી શરૂ,પાટીલ ઉવાચ : સચિવાલયમાં નહીં, કમલમમાંથી ‘વહિવટ’ થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up