By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ૧૨થી વધુ રાજ્યોમાં કર્મચારીઓની સેલેરીનું સંકટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ૧૨થી વધુ રાજ્યોમાં કર્મચારીઓની સેલેરીનું સંકટ
GeneralNational

૧૨થી વધુ રાજ્યોમાં કર્મચારીઓની સેલેરીનું સંકટ

HM News
Last updated: 27/08/2020 10:54 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી તા. ૨૭ : કોરોના અને ત્યારબાદ દેશવ્યાપી લોકડાઉનના એક ડઝનથી વધુ રાજ્યોની નાણાકીય સ્થિતિ કથળી ગઇ છે.તેના કારણે ત્યાં કર્મચારીઓની સેલેરી ચુકવણીમાં મોડું અને મૂડી ગત ખર્ચામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.અનેક રાજય તેનું ઠીકરૂ કેન્દ્ર સરકાર પર ફોડી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે જીએસટીની ચુકવણી નહી કરવાના કારણે એ સ્થિતિ થઇ છે.આજે જીએસટીના અન્ય બિલોની ચુકવણી પર જીએસટી પરિષદની બેઠક થશે.આ બધાની વચ્ચે દરેક રાજ્યોએ કેન્દ્ર સરકારને ત્રાહિમામ સંદેશ મોકલ્યો છે.

મહારાષ્ટ્ર,પંજાબ,કર્ણાટક,ત્રિપુરા તે રાજ્યોમાં સામેલ છે,જ્યાં કોરોના કાળમાં પણ સ્વાસ્થ્ય કર્મીઓને સમય પર પગાર આપવામાં આવતો નથી.યુપી,તેલંગાણા, કર્ણાટક અને મધ્યપ્રદેશ એવા રાજ્યો છે જ્યાં કોલેજો અને વિશ્વવિદ્યાલયોના ટીચર અને સ્ટાફને સમય પર સેલેરીની ચુકવણી કરવામાં આવી નથી.આવી સ્થિતિમાં વધુ પડતા રાજ્યો કેન્દ્ર પર ઠીકરૂ ફોડી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે આ વર્ષે એપ્રિલથી જ તેઓને જીએસટી બાકીની ચુકવણી કરવામાં આવી નથી. કેટલાક ભાજપ શાસિત રાજ્યો સહિત અન્ય રાજ્યો વચ્ચે તે સામાન્ય થનારી જીએસટી પરિષદની બેઠકમાં શરત વગર રાજકોષીય ઘાટાની સીમા વધારવાની મંજૂરી મળે સાથે જ બાકી રહેલા જીએસટી ચુકવણીને પણ લીલીઝંડી મળે.

જો કે સંકટને જોઇને કેન્દ્ર સરકારે રાજ્યો માટે શરતની સાથે ઉધાર લેવાની મર્યાદાને વધારી દીધી છે પરંતુ આ પગલુ વધુ કારગર સાબિત થયું નથી.કારણે ફકત આઠ રાજ્યો જ તેના માટે સતર્કતા દાખવી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્ર-કર્ણાટક સહિતના રાજયોની તિજોરી ખાલી : પગાર ચૂકવવાના પણ સાંસા
Next Article ED-CBI એકશનમાં : રિયાના પિતાને મોકલ્યુ સમન્સ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up