By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાટીદારોને મનાવવા હવે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ઉત્તર ગુજરાતની મુલાકાતે, અંબાજી દર્શનથી શરૂ કરશે અભિયાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પાટીદારોને મનાવવા હવે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ઉત્તર ગુજરાતની મુલાકાતે, અંબાજી દર્શનથી શરૂ કરશે અભિયાન
GeneralGujarat NowPolitics

પાટીદારોને મનાવવા હવે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ઉત્તર ગુજરાતની મુલાકાતે, અંબાજી દર્શનથી શરૂ કરશે અભિયાન

HM News
Last updated: 27/08/2020 11:53 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાત ભાજપના પ્રમુખપદે ચૂંટાયા બાદ સી.આર પાટીલ ગુજરાતનાં રાજકારણને સમજી રહ્યા છે અને નવી ટીમની રચના માટેની રણનીતિના ભાગરૂપે તેમણે પ્રવાસ પણ શરૂ કરી દીધો છે.જેમાં સૌ પ્રથમ મુખ્યમંત્રીનાં વિસ્તાર સૌરાષ્ટ્રનો તાગ તેમણે મેળવ્યો હતો.હવે આગામી 3 સપ્ટેમ્બરથી ઉત્તગુજરાતનાં પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે.પાટીલ સૌપ્રથમ અંબાજી દર્શન કરીને ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત કરશે.જ્યાં તમામ કાર્યકર્તાઓની મુંઝવણ,ફરિયાદ અને રજુઆત સાંભળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે સ.આર પાટીલની નિમણુંક સાથે જ ભાજપના સ્થાનિક નેતાઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો હતો.પાટીલે પણ પોતાની સ્ટ્રેટેજી સાથે જોરશોરથી કામગીરી ચાલુ કરી દીધી છે.જેમાં નવા સંગઠનની રચના પહેલા પાટીલે પહેલા જ પ્રવાસ મુખ્યમંત્રીના વિસ્તારથી કર્યો હતો.હવે બીજા રાઉન્ડમાં નાયબમાં મુખ્યમંત્રીનાં મત વિસ્તાર ઉત્તર ગુજરાતમાં તેઓ રેલી અને મુલાકાતો યોજશે.આ મુલાકાત પાછળ નવા સંગઠનની રચના મુખ્ય હેતું છે.

ગુજરાતમાં ભાજપ સંગઠનમાં ધરમુળથી પરિવર્તન લાવવા માટે પાટીલ સક્રિય થયા છે.આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લોકસભાની તમામ 26 રાજ્યસભા અને 182માંથી 182 વિધાનસભા સીટોના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છે.આ સ્થિતીમાં ભાજપનાં આંતરિક વર્તુળોનો તાગ મેળવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળ્યા બાદ સરકારની કામગીરી અને સંગઠન સાથેના સંકલનની સ્થિતી અંગે ચર્ચા કરશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સૌરાષ્ટ્રમાં CR પાટીલના ગરબાથી કોરોના સ્પ્રેડ થયો ? સુરત ના હર્ષ સંઘવી બાદ ભાજપ ના વધુ બે આગેવાનો નો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ !
Next Article ‘અચ્છે દિન’ ગયા !, GSTની ચૂકવણીમાં મોડા પડ્યા તો સરકાર વસૂલશે વ્યાજ, વેપારીઓનું હવે આવી બન્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up